NavBharat Samay

પુરષોતમ મહિનામાં કરો ભગવાન વિષ્ણુની ઉપાસના ,મળશે શુભ ફળ

દર ત્રણ વર્ષે વર્ષે અધિક માસમાં વિશેષ નિયમો આવે છે, જેનું પાલન કરીને ભગવાન વિષ્ણુને ખુશ કરી શકાય છે.ભગવાન વિષ્ણુને આધિકમસના સ્વામી માનવામાં આવે છે. અને અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આધિક માસને મલમાસ થી પણ ઓળખવામાં આવે છે. આ મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મલમાસ એટલેકે અધિક મહિનામાં કોઈ શુભ કાર્ય થતું નથી. હિન્દુ ધર્મમાં આ મહિને લોકો પૂજા, ભાગવત ભક્તિ, ઉપવાસ, જાપ અને યોગ જેવા ધાર્મિક કાર્યોમાં રોકાયેલા હોય છે.આધિકમાસમાં ધાર્મિક કાર્યનું વિશેષ મહત્વ છે.

દર ત્રણ વર્ષે આઅધિકમાસ આવે છે, ભગવાન વિષ્ણુ ને ખુશ કરવા આ મહિનામાં શિશેષ પૂજા પ્રાર્થના કરવામાં આવે છે અધિક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. જો લક્ષ્મીપતિની પૂજા કરવામાં આવે છે, તો તે તેમના ભક્તોથી ખૂબ પ્રસન્ન થાય છે.

વિષ્ણુ મંત્ર-

  • 1.ॐ नमो भगवते वासुदेवाय. 
  • 2.शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम
    विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम
    लक्ष्मीकान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म
    वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम

Read More

Related posts

સોનાના ભાવમાં મોટો કડાકો..7150 રૂપિયા સસ્તું થયું સોનુ..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

Times Team

માતાજીની કૃપાથી આજનો દિવસ આ રાશિના લોકો માટે શુભ ફળદાયી રહેશે ,થશે ધન લાભ

Times Team

મહિલાઓએ પાર્ટનર સાથે બેડરૂમમાં ધમાલ મચાવવા આ તેલનો ઉપયોગ કરો,પછી જોવો પરિણામ

nidhi Patel