NavBharat Samay

પુરુષોનું ભાગ્ય બદલી નાખે છે મહિલાઓના આ સાત ગુણો .. !!

જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારી આવનારી પત્ની તમારા સારા નસીબ લઈને આવે અને જે તમારું બંધ નસીબ ખોલે તો આજે અમે તમને આવી મહિલાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, તમે જેમની સાથે લગ્ન કરશો પછી તમારું ભાગ્ય બદલાઈ જશે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સાત ગુણોવાળી મહિલાઓ તમારું નસીબ ચમકાવી શકે છે, તો ચાલો જાણીએ કે તે સાત ગુણો કયા છે?

જો કોઈ મહિલાના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન બનતું હોય, તો આવી મહિલાઓ બુદ્ધિશાળી હોય છે.અને જો કોઈના પગ ગૌરવપૂર્ણ હોય, તો આવી મહિલાને હંમેશા આનંદ સુખ પ્રાપ્તિ થાય છે. જો કોઈ છોકરીની નાભિની આસપાસ મસો અથવા તલ બનેલું હોય, તો આવી મહિલાઓને લગ્ન જીવનમાં ખૂબ આનંદ પ્રેમ મળે છે.

જો કોઈ છોકરીનો અંગૂઠો બીજી આંગળીઓ કરતા લાંબો હોય તો તેને જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ત્યારે હિરાની જેવી આંખો હોવી પણ કોઈ પણ સ્ત્રી માટે સારા નસીબ લાવે છે. આવી છોકરી લગ્ન પછી ખુબ ખુશ હોય છે.જો કોઈ સ્ત્રીના કપાળની વચ્ચે તલ હોય, તો તેણી ખૂબ જ ધનિક અને ધનિક વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

Read More

Related posts

Upcoming CNG Cars જો તમે CNG કાર ખરીદવાનું વિચારતા હોવ તો થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં આવશે આ 6 CNG કાર, આપે છે શાનદાર માઈલેજ

arti Patel

પુરુષ હોય કે સ્ત્રી દરેકનું પેટની ફાંદ ગાયબ થઇ જશે, એ પણ માત્ર એક મહિનાની અંદર

mital Patel

શાનદાર ઓફર : ફક્ત 23 હજારમાં 60 હજારના કિંમતની બાઇક ખરીદો, જાણો શું છે ઓફર

nidhi Patel