આજકાલના યુવાનો મહિલાઓના મોટા બ્રેસ્ટ પર કેમ આકર્ષાય છે…સામે આવ્યું મોટું કારણ

arti
2 Min Read

મહિલાઓની છાતીને લઈને પુરુષોમાં ઘણી આકર્ષતા હોય છે. તેમની માન્યતાઓ, વિચારસરણી, છાતી વિશેના વિચારો બધું જ અનોખું અને આત્યંતિક રહે છે. ત્યારે આ જ કારણ છે કે પુરૂષોને કેવા પ્રકારના બ્રેસ્ટ ગમે છે તે અંગે ઘણા સંશોધનો પણ થયા છે ત્યારે આજ સુધી હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી.

અલગ અલગ મહિલાઓમાં તમામ પ્રકારના બ્રેસ્ટ હોય છે. ત્યારે કેટલાક ગોળમટોળ, કેટલાક મોટા, નાના, ચુસ્ત અને ઢીલા પણ હોઈ શકે છે અને કેટલીકવાર એવું પણ બને છે કે બંને સરખા કદના હોતા નથી. મોટા ભાગના પુરૂષો મોટા હોય તેવી મહિલાઓ તરફ આકર્ષાય છે, આનું મનોવૈજ્ઞાનિક કારણ સામે આવ્યું છે કે પુરુષોને લાગે છે કે મોટા વાળી સ્ત્રીઓ અન્ય કરતા તુલનાત્મક રીતે વધુ ફળદ્રુપ હોય છે.

વિશ્વભરના અનેક સંશોધકોએ આ બાબતે સંશોધન કર્યું છે. ત્યારે તેમાં બ્રાઝિલ, કેમેરૂન, ચેક રિપબ્લિક અને નામીબિયાના 250 પુરૂષો સામેલ હતા ત્યારે તેઓએ તેમને જોઈને મહિલાઓના બ્રેસ્ટનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર હતા. અને તેમને વિવિધ પ્રકારના તસવીરો બતાવવામાં આવી હતી અને તેમની સુંદરતાના આધારે માર્ક્સ આપવાનું કહેવામાં આવ્યું હતું.

જેમાં મોટાભાગના પુરૂષોએ મધ્યમ કદના માટે વધુ આકર્ષણ દર્શાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય પુરુષોની પસંદગી પાછળ તેમના રિલેશનશિપની અસર પણ જોવા મળી હતી. ચેક રિપબ્લિકને બાદ કરતાં અન્ય દેશોમાં દર પાંચમાંથી એક પુરૂષને નાના ગમતા હતા. વિશ્વના જુદા જુદા ભાગોમાં હાથ ધરવામાં આવેલા ઘણા વધુ અભ્યાસોએ પણ એક જ વસ્તુ જાહેર કરી છે કે પુરુષોને તમામ પ્રકારના ગમે છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h