NavBharat Samay

એકમાત્ર ગામ જ્યાં ધન દોલત સંપત્તિને બદલે દહેજમાં આપવામાં આવે છે 21 ઝેરી સાપ,જાણો

વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે લગ્નમાં દરેક માતાપિતા કન્યાને અનેક ભેટો આપે છે.પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દહેજમાં કોઈને ઝેરી સાંપ આપવામાં હોય.તો તમને આ જાણીને આશ્ચર્ય થશે, કે આ સાચું છે. મધ્યપ્રદેશના એક વિશેષ સમુદાયમાં આવી પ્રથા છે.

મધ્યપ્રદેશ આવેલ ગૌરીયા સમુદાયના લોકો દહેજમાં તેમના જમાઈને 21 ઝેરી સાપ આપે છે. અને આ સમુદાયમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે.પણ એવું માનવામાં આવે છે કે જો આ સમુદાયનો કોઈ વ્યક્તિ તેની પુત્રીને લગ્નમાં સાપ ન આપે તો ટૂંક સમયમાં તેની પુત્રીના લગ્ન તૂટી જશે.

આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય સાપને પકડવાનો છે અને લોકોને સાપ બતાવીને પૈસા કમાય છે. તેથી જ પિતા જમાઈને સાપ આપે છે જેથી તે આ સાપ દ્વારા કમાઈ શકે અને પરિવારનું ભારણ પોષણ કરી શકે. આ સમુદાયમાં સાપને સુરક્ષિત રાખવા માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જો તેમના ડબામાં સાપ મરી જાય છે, તો આખા કુટુંબનું માથું મૂંડાવું પડે છે.

Read More

Related posts

આ રાશિઓ માટે રવિવારનો દિવસ છે ખાસ, સૂર્યદેવની કૃપાથી ચમકશે ભાગ્ય

mital Patel

12 માં ધોરણના વિદ્યાર્થીએ શાળાની વિદ્યાર્થીને મંગળસૂત્ર પહેરાવી કર્યા લગ્ન, જોવો વીડિયો

Times Team

મારુતિ સુઝુકીને મોટો આંચકો લાગ્યો, સ્વિફ્ટ, બ્રેઝા અને બલેનોનું વેચાણ ઘટયું

mital Patel