NavBharat Samay

16 વર્ષની છોકરી તેના ભાઈના બાળકની માતા બની , છોકરોની ઉમર 12 વર્ષની,જાણો સમગ્ર મામલો

ભાઈ બહેનના રિસ્તાને સૌથી પવિત્ર માનવામાં આવે છે બહેન પોતાના જીવન કરતાં તેના ભાઈને વધુ માને છે,પણ જ્યારે આ જ ભાઈ રિસ્તાને લજવે છે ત્યારે આ રિસ્તામાં કઈ બચતું નથી ? આવો જ કિસ્સો કોચીમાં સામે આવ્યો છે જ્યાં ભાઈ બહેનના રિસ્તા શર્મનાક બન્યા છે ભાઈ-બહેનના રિસ્તા તૂટી ગયા છે.

પીડિતાએ જણાવ્યું કે તેના ભાઈએ તેના પર કર્યું હતું, અને ત્યારબાદ તે માતા બની હતી. પીડિતાએ જે બાળકીને જન્મ આપ્યો તે બાળકી હવે 2 મહિનાની છે. પીડિતાના પરિવારે છોકરા સામે પોલીસ ફરિયાદ કરી છે, ત્યારબાદ છોકરાને પકડી લેવામાં આવ્યો છે.

કેરળના કોચિ શહેરમાં સગીર પર રેપની ઘટના સામે આવી છે ત્યારે યુવતી નાબાલિક છે અને તેની ઉંમર 16 વર્ષની છે.ચોંકાવનારી વાત એ છે કે યુવતી માતા બની છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. તે નિર્દોષ બાળકીનો પિતા 12 વર્ષનો છોકરો છે. એ છોકરો બીજો કોઈ નહીં પરંતુ પીડિતાનો ભાઈ પિતરાઈ ભાઈ છે.

જાણકારી મુજબ સ્થાનિક પોલીસને આ કેસની માહિતી મળતા જ નવજાત અને તેના પિતાના સંબંધની પુષ્ટિ કરવા માટે ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. બાળકીના જન્મ બાદ બાળકીનો પરિવાર સદમામાં છે. સગીરના સંબંધીઓએ બે મહિનાની માસૂમ બાળકીને પોતાની પાસે રાખવાની ના પાડી દીધી હતી અને આવી સ્થિતિમાં બાળક બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ છે.

પીડીતાએ જણાવ્યું હતું કે આઠમા ધોરણમાં ભણતો તેનો કઝીન ભાઈ તેની પડોશમાં રહે છે. તેણે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતું.ત્યારે છોકરાએ આરોપ લગાવ્યો કે જે કંઈ પણ થયું તે માટે છોકરી પણ જવાબદાર છે. પોલીસે ફરિયાદના આધારે છોકરા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. અને પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

Read More

Related posts

ગણેશજી ને આ રીતે કરો પ્રસન્ન ,દરેક મનોકામના પુરી થશે

Times Team

ઉનાળામાં રોજ પીવો મોસંબીનો રસ,થાય છે અનેક ફાયદા

nidhi Patel

બહેન અને ભાઈ વચ્ચે થયો પ્રેમ, મળ્યા તો તમામ હદ તોડી નાખી, ગર્ભવતી થતા કહ્યું Sorry

mital Patel