NavBharat Samay

સાસુ પુત્રવધૂ સામે ‘હું દેવી છું કહીને નિર્વસ્ત્ર થઇ જતી અને પછી વટાવી તમામ હદ,જાણો સમગ્ર મામલો

અંધશ્રદ્ધા ઘણીવાર એટલી બધી હદ વટાવી દે છે લોકો તેમાં ગમે તે કરી બેસે છે અને તેની સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. ત્યારે શહેરના પશ્ચિમ ભાગમાં રહેતી મહિલાને તેના સમુદાયની રીત રિવાજ મુજબ લગ્ન કર્યાં હતા.મહિલાએ મધ્યમવર્ગીય પરિવારમાં લગ્ન કર્યા હતા, જેના પછી તેના લાલચુ સાસરિયા વાળાએ તેમને પરેશાન અને ત્રાસ આપવાનું કરવાનું શરૂ કર્યું હતું .

અમદાવાદમાં સાસરિયાવાળાઓએ હદ પાર કરી દીધી છે. પરિણીતાએ પુત્રીને જન્મ આપ્યા પછી સાસુ વહુ સામે કપડાં કાઢી નાખતી અને કહેતી કે હું દેવી છું પુત્રવધૂને ડરાવતી હતી.દીકરીના પછી સાસરીયાઓએ ત્રાસ આપતા હતા, પરંતુ સાસુ-સસરા તેના સંડાસની બાજુમાં બેસાડીને જમવા માટે મજબુર કરતા હતા.મહિલાએ છેવટે કંટાળીને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

જ્યારે મહિલાનો પતિ કામ પર બહાર જતો ત્યારે સાસુ તેના બધા કપડાં ઉતારીને નિવસ્ત્ર થઈ પુત્રવધુ સામે જોરજોરથી બૂમ પાડતા અને ડરાવટી હતી . પરિણીતાએ જ્યારે તેના પતિને આ મામલે જાણ કરી તો પતિએ કહ્યું કે માતાને દેવીનો પવન છે, અને વાત ઉડી ગઇ હતી.

Read More

Related posts

જ્યારે શનિદેવ તમારા પર ભારે હોય છે, ત્યારે આવા સંકેતો મળવા લાગે છે…જાણો શું મળે છે સંકેતો

mital Patel

ગજલક્ષ્મી યોગ: ત્રણ દિવસ પછી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’, આ પાંચ રાશિઓથી આકર્ષાશે પૈસા, વરસશે મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ

nidhi Patel

ખેડૂતો માટે સારા સમાચાર : આ તારીખથી ગુજરાતમાં ચોમાસું ફરીથી થશે સક્રિય

Times Team