NavBharat Samay

મહેસાણાના આ ગામના મહંત 4 એપ્રિલે જીવતા સમાધિ લેશે, પત્રિકાઓ પણ પહેંચવામાં આવી

મહેસાણાના છથીયારદા ગામના મહંતે તેમની જીવતા સમાધિની તારીખ જાહેર કરી છે. ત્યારે તેમણે પોતાની સમાધિની તારીખ આજે નહીં પણ વર્ષ 2018 માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યક્રમમાં કરી હતી. ત્યારે તેનો જન્મ -4-4-1971 ના રોજ થયો હતો અને તેમના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેમની જીવતા સમાધિ 4-4-2021 ના રોજ રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન લેશે

મહેસાણાના છતીયારદા ગામના મહંતે સમાધિ લેવાની જાહેરાત કરતા આ સમાચાર ચારે બાજુ વાયરલ થયા છે છથીયારદા ગામના મહંતે 4 એપ્રિલે સમાધિ લેવાની ઘોષણા કરી છે 4 એપ્રિલના રોજ સમાધિના પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 4 એપ્રિલ રોજ જુદી જુદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંસ્થાન કેન્દ્ર કબીર ધમણા મહંત દ્વારા આ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.

આ સમાધિની પુષ્ટિ તેમના અનુયાયીઓ દ્વારા પણ કરવામાં આવી છે.ત્યારે ભગવાનને નક્કી કરવાનું છે કે તેઓને ક્યાં અને કેવી રીતે સમાધિ લેશે. અનુયાયીનો દાવો છે કે મહંત ચાલુ કાર્યક્રમમાં 4 એપ્રિલે શપ્તા સુલ દેહ છોડી નીકળશે. ઉલ્લેખનીય છે કે તેમણે ઘણા વર્ષો પહેલા જુના વડજથી ભાજપથી કોર્પોરેશનમાં ચૂંટણી લડી હતી અને જેમાં તેનો પરાજય થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી આધ્યાત્મિક માર્ગ પર છે.

Read More

Related posts

આ 4 તારીખે જન્મેલી છોકરીઓ તેમના પતિની કિસ્મત ચમકાવી દે છે, તેઓ ખૂબ નસીબદાર હોય છે

arti Patel

11000 રૂપિયા સસ્તી સોનાની ખરીદવાની તક, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel

ખેડૂતે પોતાની કોઠાસૂઝથી બનાવી Electric Car, એક વાર ચાર્જ કરાવથી ચાલશે 300 કિલોમીટર

Times Team