NavBharat Samay

આ દેશની સરકારે મહિલાઓને ગ-ર્ભવતી થવા પર પ્રતિબંધ મૂક્યો! સામે આવ્યું આશ્ચર્યજનક

કોરોનાવાયરસ નો હાહાકાર વિશ્વભરમાં 30 લાખ લોકોનાં મોતને વટાવી ગયો છે. ભારત, બ્રાઝિલ અને ફ્રાન્સ જેવા દેશોમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના રસીકરણમાં સમસ્યા આવી રહી છે. બ્રાઝિલમાં કોરોનાની બીજી લહેર ખૂબ વિનાશ કર્યો છે. ત્યારે આવી સ્થિતિમાં, ત્યાંની સરકારે મહિલાઓને અપીલ કરી છે કે જ્યાં સુધી કોરોનાની બીજી લહેર પૂર્ણ ન થાય ત્યાં સુધી મહિલાઓ ગ-ર્ભ-વતી ન થાય.

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના પ્રાથમિક આરોગ્ય સંભાળના રાફેલ કમારાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આ વખતે કોરોના ફેલાવાનો નવો વેરિએન્ટ એકદમ ખતરનાક સાબિત થઇ રહ્યો છે.ત્યારે ખાસ કરીને સ-ગ-ર્ભા સ્ત્રીઓ સાથે સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓએ આ સમયે ગ-ર્ભ-વ-તી થવાનું ટાળવું જોઈએ.

સરકારનું કહેવું છે કે મહિલાઓને કંસીવ કરવાનો આ યોગ્ય સમય નથી. આવી સ્થિતિમાં,પહેલાની જેમ સામાન્ય થઈ જાય ત્યાં સુધી ગ-ર્ભ-ધરણ ટાળવું જોઈએ. આ નિર્ણય દેશના ભાવિ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

દેશના આરોગ્ય પ્રધાનના આ નિવેદન પર તબીબી નિષ્ણાતો પણ તેમને સમર્થન આપી રહ્યા છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોવિડની બીજી લહેર ગ-ર્ભ-વ-તી સ્ત્રીઓ પર સૌથી વધુ અસર કરી રહી છે. તેની અસર એકદમ આક્રમક છે. વાયરસનું આ નવું રૂપ સરળતાથી તેમને પકડી રહ્યું છે. આવી સ્થિતિમાં મહિલા અને બાળક બંનેનું જીવન જોખમમાં મુકાયું છે. તેથી જ હવે મહિલાઓએ ગ-ર્ભાવસ્થા ટાળવી જોઈએ.

Read More

Related posts

પોતાનાથી નાના છોકરાઓ સાથે ડેટ પર જાય છે અને શ-રીર સુખ માણે છે આ મહિલા, લોકો બનાવે છે પ્રેમનો પ્લાન

nidhi Patel

BS-6 એન્જિનમાં બહારની CNG કિટને મંજૂરી અપાશે, ટૂંક સમયમાં ગુજરાતના આ શહેરથી નોંધણી શરૂ કરાશે

mital Patel

પરષોત્તમ માસમાં આ રાશિના જાતકો પર મહાદેવના રહેશે વિશેષ આશીર્વાદ..ઘરમાં આવશે રિદ્ધિ સિદ્ધિ

Times Team