NavBharat Samay

સરકાર વીડિયો બનાવવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે, જાણો તમે કેવી રીતે લાભ લઇ શકશો

અહમદાબાદ:માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એનએફડીસી એક ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. અને આ સ્પર્ધામાં સરકાર લોકોને ટૂંકી ફિલ્મો (વિડિઓ)બનાવવા માટે કહે છે, અને આ પછી બધા ટૂંકા વિડિઓ માંથી ટોપ -3 ની પસંદગી કરવામાં આવશે અને જે જીતે છે તેને રોકડ ઇનામ આપવામાં આવશે.તો તમે એક વિડિઓ બનાવો જેથી તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો.અને લાખ રૂપિયા જીતી શકો

આ સ્પર્ધા ના ભાગ લેવ માટે 8 જાન્યુઆરીથી એન્ટ્રી લેવામાં આવી રહી છે અને તેની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. જો તમારે આમાં ભાગ લેવો હોય, તો તમારે આ પહેલાં અરજી કરવી પડશે.

પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં લોકોને ટૂંકી ફિલ્મો (વિડિઓ)બનાવીને મોકલવા પડશે. અને આ બધાની વચ્ચે ટોપ -3 શોર્ટ ફિલ્મ્સની પસંદગી કરવામાં આવશે. જે વિજેતા ટોચના-3 સ્પર્ધકોને એક લાખ રોકડ ઇનામ આપવામાં આવશે.અને આ સ્પર્ધક માટે સરકારે ‘ઇમર્જિનન્સ ન્યુ ઈન્ડિયા વિથ એ કેન વિલ ડુ એટીટ્યુડ’ નામની થીમ ડિઝાઇન કરી છે. અને દરમ્યાન તમારે 26 જાન્યુઆરીના આધાર સાથે તમારે વિડિઓ બનાવવો પડશે.અને તમે આ થીમ પર બનાવેલી વિડિઓઝને યુટ્યુબ પર અપલોડ કરી શકો છો અને પીડીએફ ફોર્મેટમાં સ્ક્રિપ્ટ્સ, ફોટા વગેરે મોકલી શકો છો.

જો સરકારને તમારો વીડિયો ગમશે, તો તમને એક લાખ રૂપિયા ઈનામની રાસી મળશે અને આ સિવાય બીજા નંબરે આવતા વ્યક્તિને 50 હજાર રૂપિયા અને ત્રીજા નમ્બરરે આવનાર વ્યક્તિને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Read More

Related posts

દેશમાં સૌથી વધુ વેચાતું Honda Activa અહીં માત્ર 21 હજારમાં મળી રહ્યું છે,1 વર્ષની વોરંટી પણ મળશે

nidhi Patel

શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વર્ષા વચ્ચે દેવી લક્ષ્મી ક્યારે અને શા માટે ધનવર્ષા કરે છે?

mital Patel

રેનોનો ઇલેક્ટ્રિક SUVમાં મોટો ધમાકો,એક ચાર્જમાં 470 કિમી ચાલશે આ કાર,કિંમત માત્ર..

nidhi Patel