NavBharat Samay

મહિલા ટીચર 16 વર્ષના વિદ્યાર્થી સાથે રોજ બાંધતી હતી સ-બંધ,વિદ્યાર્થીને એક તરફી પ્રેમ થતા…..

છત્તીસગઢ : છત્તીસગઢના બિલાસપુરમાં એક રસાયણશાસ્ત્રના શિક્ષિકાએ તેના ક્લાસના એક 16 વર્ષની એક વિદ્યાર્થીની સાથે શો-ષણ કર્યું છે. અ-શ-લીલ ચેટ મોકલતી હતી અને તેની સાથે સ-બં-ધ પણ બનાવતી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થીને એક તરફી પ્રેમ થઈ ગયો હતો, પણ જ્યારે વિદ્યાર્થીને હકીકતની ખબર પડી ત્યારે તેણે પોતાને ફા-સી લગાવી દીધી.

ઘટના સ્થળે મળી એક સ્યુ-સા-ઇડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષકે તેનો લાભ લીધો હતો. કોઈપણ સમયે નંબરને બંધ કરી દેતી હતી પોલીસે આ નોટના આધારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરી છે. આ ઘટના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.તે પણ સામે આવ્યું કે વિદ્યાર્થીએ ઘણી વખત શિક્ષકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો નંબર બંધ આવતો હતો. વિદ્યાર્થીએ તેની સુ-સાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

તેણે ચિઠ્ઠી લખ્યા પછી આ-પઘા-તનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જે તેણે શેડ્યૂલ કરીને તેના મિત્રોને મોકલ્યો હતો. ત્યારે પોલીસે આ વીડિયો કબજે કરી તેના રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.આ વિદ્યાર્થીને ટેકનોલોજીનું સારું એવું જ્ઞાન હતું. તેણે કોડ ભાષામાં સ્યુ-સાઇડ નોટ લખી હતી. તેને ડીકોડ કરવામાં પોલીસને બે દિવસનો સમય લાગ્યો હતો. શિક્ષક પર નજર રાખવા વિદ્યાર્થીએ મોબાઈલ, વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી લીધા હતા.

એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે શિક્ષકને આ વાતની જાણ થઈ ત્યારે તે 18 માર્ચે વિદ્યાર્થીના ઘરે ગઈ હતી. શિક્ષકે ઘરેથી નીકળ્યાના અડધા કલાકમાં જ વિદ્યાર્થીએ કરી લીધી હતી. બીજા દિવસે તેનો પરિવાર અને પોલીસને જાણ થઈ.

Read More

Related posts

સપનામાં સાપ દેખાવાનો અર્થ શું છે, જાણો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે

mital Patel

છોકરાઓ સાથે સુખ માણવાની વ્યસની આ મહિલા 11 છોકરાઓ સાથે માણ્યા બાદ હવે નવો છોકરો શોધી રહી છે જે તેને ખુશ રાખી શકે…

nidhi Patel

WHOની ચેતવણી – કોરોના હજી જશે નહીં, થોડી બેદરકારી ભારે પડી શકે છે

nidhi Patel