ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક રૈયાણીએ 99.99 પીઆર મેળવી પરિવારનું નામ રોશન અને ગૌરવ વધાર્યું છે. ત્યારે મહેકના પિતા હરેશભાઈ કારખાનામાં મજૂરી કામ કરે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે ત્યારે મહેકે હાર માની ન હતી અને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે મહેકે જણાવ્યું કે “હું શાળામાં દિવસમાં 7 કલાક અને ઘરે 6 થી 7 કલાક અભ્યાશ કરતી હતી.” કમ્પ્યુટર એન્જિનિયર બનવાનું મારું સપનું છે.
મહેકના પિતા હરેશભાઈ ગોંડલમાં કારખાનામાં સામાન્ય નોકરી કરે છે. ત્યારે મહેકે જણાવ્યું કે ધોરણ 10માં શાળાના 7 કલાક ઉપરાંત હું રોજના 6 થી 7 કલાક અભ્યાશ કરતી હતી.અને આ પરિણામનો તમામ શ્રેય હું મારા માતા-પિતા અને મારા વડીલોને આપું છું. ત્યારે કોરોના મુશ્કેલ પરિસ્થિતિમાં લોકડાઉનના કારણે ધોરણ 9માં ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો. પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ, શાળાએ શ્રેષ્ઠ શક્ય રીતે ઓનલાઈન શિક્ષણ પૂરું પાડ્યું. તેથી મારા 9મા અને 10મા ધોરણના અભ્યાસનો એક પણ દિવસ બગડ્યો ન હતો, જેના કારણે આજે મને જ્વલંત સફળતા મળી છે.
3મહેકે જણાવ્યું કે, શાળાની પરીક્ષા પધ્ધતિ, આખા વર્ષ દરમિયાનનું ઉત્તમ આયોજન, પ્રેક્ટિસ અને શિક્ષકોના સતત માર્ગદર્શનને કારણે આજે હું આટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકી છું. આ સાથે મારા શિક્ષકોએ મને સતત માર્ગદર્શન આપ્યું છે. હવે મારું સપનું સાયન્સ ભણીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું છે.
ગુજરાતી માધ્યમનું 82.15% અને અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73% પરિણામ જાહેર થયું છે. જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ આવ્યું છે.
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે જ્યારે 12,090 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
પાટણ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 54.29 ટકા આવ્યું છે. અમદાવાદ શહેરનું 63.18 ટકા જ્યારે ગ્રામ્ય અમદાવાદનું 63.98 ટકા પરિણામ આવ્યું છે.
121 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. તેથી 30% કરતા ઓછા પરિણામવાળી 1,007 શાળાઓ છે, 30% કરતા ઓછા પરિણામવાળી 1,007 શાળાઓની ગ્રાન્ટ રદ કરવામાં આવશે.
રાજકોટના વિદ્યાર્થીઓ ફરી દોડતા મેદાને પડ્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીએ પણ બોર્ડમાં 99.99 પીઆર મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. રાજુલા, શાપર વેરાવળ, લેમડી સહિતના નાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું સારું પરિણામ જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read More
- મારા ભાઈ ભાભી સાથે રહું છું મારે શ-રીર સુખ માણવું છે પણ મારી ભાભી ઘરે જ હોય છે મારે ના છૂટકે આંગળીથી ….મારે શું કરવું જોઈએ?
- સસરાએ મને આજે આખી ઓપન કરી નાખી પછી અંદર નાખ્યો કે હું થાકીને લોથપોથ થઇ ગઈ,પણ મને મજા તો ખુબજ આવી
- 12માં ધોરણમાં ભણતો છોકરો મારી પેન્ટી ઉતારીને બે પગ પહોળા રખાવીને શ-રીર સુખ માણે છે..પણ તેની અંદર જતું નથી..મને મજા નથી આવતી
- આ મહિલાએ તો હદ કરી: બહેનપણીના પિતા સાથે અને અનેક યુવકો સાથે માણ્યું શ-રીર સુખ પણ આખરે તો…
- ખેડૂતો આ હર્બલ પ્રોડક્ટનો ખેતરમાં ઉપયોગ કરીને તેમની આવક પાંચ ગણી વધારી શકે છે, વાંચો તેને ઘરે કેવી રીતે બનાવવી