NavBharat Samay

ભાઈ-બહેન વચ્ચે બંધાયેલ સબંધની પુત્રી છે ,આ જાણીને પુત્રી હેરાન રહી ગઈ અને પછી….,

આ અજીબો ગરીબ મામલો બ્રિટનમાં સામે આવ્યો જ્યાં એક દીકરીને 32 વર્ષ પછીખબર પડી કે તેના માતાપિતા ભાઈ બહેન છે ત્યરબાદ માતાપિતાનું સત્ય જાહેર કર્યું અને દીકરીને માતાપિતા બનીને ખૂબ જ પ્રેમ કરતા હતા તે વાસ્તવિક જીવનમાં ભાઈ બહેન છે. આ વાત જાણીને, 32 વર્ષીય ડોના પ્રાઇસ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી . તેને આ વાત જાણીને આઘાત લાગ્યો અને માતાપિતા પ્રત્યેનો

તેમનો આદર નફરતમાં ફેરવાયો ગયોછોકરીને 2014 માં ખબર પડી કે તેના માતાપિતા ભાઈ-બહેન છે. અને વાતથી પ્રાઇસનો પરિવાર તૂટી ગયો. પહેલા આ વાત પર વાત વિશ્વાસ કરી શક્યો નહીં, પણ તેણે ધીમે ધીમે તેના માતા પિતાના પુરાવા ભેગા કરવાનું શરૂ કરી દીધા અને જ્યારે તેઓએ બધા પુરાવા ભેગાં કરી લીધા ત્યારે તે પોલીસ પાસે દોડી ગયો ના એઆ મામલો કોર્ટમાં પહોંચ્યો.

આ સમગ્ર ઘટના પર પ્રાઇસના પિતા રોબિન પ્રાઈસ કહે છે કે જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તે જાણતો ન હતો કે તે ભાઈ બહેન છે. અને તેઓને આ વિશેની જાણ થઈ ત્યાં સુધીમાં તેઓ એકબીજાના ખૂબ પ્રેમમાં ઉતરી ગયા હતા.યુકેના કાયદા મુજબ કોઈ પણ પુખ્ત વયના લોકો તેના પરિવારના કોઈપણ સભ્ય સાથે લગ્ન કે શા રીરિક સ બંધ બનાવી શકતા નથી. તે યુકેના જાતીય ગુનાહિત અધિનિયમ 2003 હેઠળ ગેરકાયદેસર માનવામાં આવે છે.

પ્રાઇસના પિતાએ સ્વીકાર્યું કે કાયદોની નજરમાં તેમનો સંબંધ ગેરકાયદેસર છે પણ આ માહિતીના અભાવે તેમના લગ્ન થયા થયા હતા .ભાવના માતાપિતા સજાથી છટકી ગયા હોવા છતાં તેમનો પરિવાર તૂટી ગયો છે,કોર્ટે ભાવના માતાપિતાને દોષી ઠેરવ્યા અને પ્રાઇસનો ડીએનએ તેના પિતા સાથે મેળ ખાતો ન હોવાથી કોર્ટે તેને જેલમાં સજા ફટકારી નથી.

Read More

Related posts

પત્નીનું સન્માન નહિ કરો તો ખાવી પડશે જેલની હવા,જાણો શું છે મામલો

nidhi Patel

ભારતમાં ટાટાથી લઈને મારુતિ સુધી આ CNG કાર લોન્ચ કરશે, ઓછા ભાવે શ્રેષ્ઠ માઇલેજ આપશે

mital Patel

Sonyએ ઇલેક્ટ્રિક વાહન બજારમાં પ્રવેશ કર્યો, નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી

nidhi Patel