ભાઈએ બહેનને જ બનાવી હવસનો શિકાર: ભાઈએ બહેન સાથે શ-રીર સ-બંધ બાંધતા.. 3 માસનો ગ-ર્ભ હોવાનું ખૂલ્યું

MitalPatel
1 Min Read

રાજકોટના જસદણના ભંડારિયામાં સ-ગીરા પર ફઇના દીકરાએ દુસ્કર્મ આચર્યું છે,યુવતીની પેટમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલમાં લઇ જતા ત્યારે સારવાર દરમ્યાન 3 માસનો ગ-ર્ભ હોવાનું સામે આવ્યું છે

જસદણ તાલુકાના ભંડારિયા ગામે ખેતરમાં ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સ-ગીરાને તેના ફાઇના પુત્રએ હવસનો શિકાર બનાવી હતી. ત્યારે ગઇકાલે સ-ગીરાને અચાનક પેટમાં દુ:ખાવો થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે અહીંના વિભાગ દ્વારા તપાસ કરતા સ-ગીરાને 3 માસનો ગ-ર્ભ હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ-ગીરાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં ફઇના પુત્રએ જ સ-ગીરા સાથે શ-રીર સં-બંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ગઈકાલે 15 વર્ષની યુવતીને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં લાવવામાં આવેલા ગાયનેક વિભાગમાં સારવાર દરમિયાન સગીરાને તેના ગ-ર્ભમાં ત્રણ માસનો ગ-ર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સ-ગીરાની પૂછપરછમાં વિગતો બહાર આવી હતી કે. હાલમાં તે જસદણના ભંડારિયા ગામે ખેતરમાં માતા-પિતા સાથે રહે છે. ફઈને ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશ લઈ જવામાં આવી હતી

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h