NavBharat Samay

ભાજપમાં રહેલ વધુ એક પાટીદાર નેતાં હાંસિયામાં ધકેલાયા ?પેટા ચૂંટણીના પ્રચાર લિસ્ટમાંથી બાકાત કરાયા

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની પેટા-ચૂંટણીઓની તેની તમામ બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કર્યા છે. ત્યારે જો કે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે,તેમ તેમ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા કરી છે.

ચૂંટણી પ્રચાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષને બાદ કરતાં ભાજપની પ્રચાર માટેની યાદીમાં નામ ન આવતા કુતુહલ દેખાઈ રહ્યું છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષના કદને લઇને ચર્ચાઓ ઉદ્ભવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી સૂચિમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પાર્ષોત્તમ રૂપાલા, આર.સી. ફાલ્ડુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઇ દલસાણીયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવીયા,

ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઇ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા,ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજીભાઇ બાવલીયા, જવાહર ચાવડા, રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા મોહન કુંડાવીયા, પટેલ, સોમલાન વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે

રાજ્યના સ્ટાર પ્રચાર નેતાઓની યાદીમાં મુખ્ય પ્રધાન, પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓના નામ શામેલ છે, પરંતુ પાર્ટીએ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વગણીને બાકાત રાખ્યા છે અને સાઈડલાઈન કાર્યની વાતને નકારી શકાય નહિ

Read More

Related posts

સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયાની મદદ આપશે, લાભ લેવા આ રીતે અરજી કરો

mital Patel

ખેડૂતો માટે આનંદના સમાચાર : રાજકોટ યાર્ડમાં મગફળીના ૧૪૫૦ રૂપિયા બોલાયા..

mital Patel

મારુતિ સુઝુકીની આ કાર તમારી પાસે તો નથી ને… એરબેગ કંટ્રોલરની ખામી સુધારવા માટે 17,362 વાહનો પાછા બોલાવ્યા

mital Patel