NavBharat Samay

સૌરાષ્ટ્રમાં અને પરેશ ધાનાણીના ગઢમાં આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું

જિલ્લા પંચાયતમાં 31 માંથી 28 બેઠકનું પરિણામ જાહેર થયું છે, જેમાંથી ભાજપ 28 બેઠક જ્યારે કોંગ્રેસ 0 બેઠકોથી આગળ છે. ત્યારે પાલિકામાં 81 માંથી 53 બેઠાનું પરિણામ જાહેર થયું હતું, જેમાંથી ભાજપ ૧૨ છે જ્યારે કોંગ્રેસ 01 બેઠક પર આગળ છે. અને તાલુકા પંચાયતમાં 231 બેઠકોમાંથી 149 બેઠકો પર ભાજપની 139 કોંગ્રેસ 08 અને આપ અને અન્યની 01-01 બેઠકો આગળ છે.

ગોંડલ નગરપાલિકામાં 5 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે અને ભાજપ દ્વારા વિજય મેળવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. 11 તાલુકા પંચાયતોમાં ભાજપની 5 અને કોંગ્રેસની 1 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકાની 9 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પત્નીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.અમરેલીની 11 તાલુકા પંચાયતોની 190 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ અને ભાજપમાં ગઈ છે.

Read More

Related posts

સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપનો ઉમેદવારનો માત્ર એક મતથી વિજય,જાણો કઈ બેઠક પરથી વિજય થયા

Times Team

Unlock 2.0ની ગાઈડલાઈન જાહેર , સ્કૂલ-જીમ સહિત આટલી વસ્તુઓ ઉપર પ્રતિબંધ રહેશે

Times Team

જાણો ભગવાન શિવને તુલસી અને કેતકીનું ફૂલ કેમ ચઢાવવામાં આવતું નથી, જાણો આખી કથા?

Times Team