NavBharat Samay

78 વર્ષીય વ્યક્તિએ 17 વર્ષની છોકરી સાથે કર્યા લગ્ન, અને લગ્ન પહેલા જ ગર્ભવતી બની

ગયા મહિને ઇન્ડોનેશિયામાં આબહ સરના નામના 78 વર્ષીય વડીલે 17 વર્ષની છોકરી નોની નવીતા સાથે લગ્ન કર્યા છે. આ બહુ ચર્ચિત લગ્નના 22 દિવસ પછી આ વ્યક્તિએ હવે તેની પત્નીથી અલગ થવાનું નક્કી કરી લીધું છે. લગ્નના એવા બહુ ઓછા કિસ્સા સામે છે જેમાં ઉંમરનો એટલો મોટો તફાવત હોય છે. આથી જ તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની ગઈ છે.

હવે આબાહએ નોનીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. આથી યુવતીના પરિવારજનોને જાતકો લાગ્યો છે. કારણ કે બંનેને તેમના સંબંધોમાં કોઈ મુશ્કેલી દેખાઈ નથી તેથી તેમના પરિવારને આઘાતજનક લાગી રહ્યું છે .

દુલ્હનને છૂટાછેડાની નોટિસ મોકલી છે.માહિતીઅનુસાર, દુલ્હનની બહેન ઇયને મીડિયાને જણાવ્યું , કે ‘આ બધું જાણીને મને આશ્ચર્ય થયું. કારણ કે અત્યાર સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ તેના લીધેલા નિર્ણયથી ઝટકો લાગ્યો છે. અબહ સરના સાથે પરિવારને કોઈ સમસ્યા નથી. જો કે, અબાહના પરિવાર તરફથી આ લગ્નમાં ચોક્કસપણે થોડી સમસ્યા દેખાઈ રહી છે .

લગ્ન પહેલા ગર્ભવતી થવાનો આરોપ। દુલ્હન પર આરોપ લગાવ્યો છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી, જેના કારણે 70-વર્ષીય આબહે તેની પાસેથી અલગ થવાનું નક્કી કર્યું છે. જોકે, નોનીની બહેને આ આરોપને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. કહ્યું, આવું કશું થયું જ નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમયે કન્યા માટે 50 હજાર રૂપિયા, મોટરસાયકલ અને ગાદલું વગેરે પણ મોકલ્યા હતા. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નોની નવીતાના પરિવાર વતી લગ્નમાં દહેજની રકમ પણ આપવામાં આવી હતી.

Read More

Related posts

સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel

માત્ર 829 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યું છે આ ટેબલ AC, ગરમીથી આપે છે રાહત

mital Patel

મોંઘા પેટ્રોલ કરતાં સસ્તી ડીઝલ કાર વધુ માઈલેજ કેવી રીતે આપે છે? જાણો આખી ટેક્નોલોજી

nidhi Patel