NavBharat Samay

70 વર્ષના વરરાજા અને 55ની દુલ્હન, હોસ્પિટલમાં પ્રેમ થયો અને બાળકોએ કરાવ્યા લગ્ન

મધ્યપ્રદેશના એક ભુરાખેડી ગામમાં ખૂબ જ અલગ જ લગ્ન થયાં છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વડીલ વૃદ્ધ મહિલાના પ્રેમમાં પડ્યો હતો, અને તેયારે પરિવારના સભ્યોએ બંનેના લગ્ન કરી આપ્યા. આ લગ્નમાં વરરાજાની ઉંમર 70 વર્ષની છે તો બીજી બાજુ કન્યાની ઉંમર 55 વર્ષની છે .

ખરેખર 70 વર્ષિય ઓમકાર સિંહને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે તે 55 વર્ષીય ગુડિબાઇને મળ્યો હતો ત્રણ દિવસની મુલાકાત પછી બંનેએ બાકીની જીંદગી એક સાથે ગાળવાનું વિચાર્યું.

ઓમકારસિંહને ચાર દીકરાઓ છે ,ઓમકારસિંહ ગુડિબાઇને રીક્ષા દ્વારા ઘરે લાવી છોકરાઓની સામે સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી ગામલોકો અને ઓમકારસિંહના પુત્ર અને પુત્રવધૂએ તેમના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઓમકાર સિંહના પુત્ર-પુત્રવધૂ અને સબંધીઓ લગ્નમાં જોરદાર ડાન્સ કરતા હતા.

આ લગ્નમાં ગામના સરપંચ, સેક્રેટરીએ પણ ઢોલ વગાડ્યા હતા. ગુડિબાઇને પણ બે પુત્ર અને એક પુત્રી છે. બંનેએ ખૂબ ધાંધલ ધમાલ સાથે લગ્ન કર્યા. ઓમકાર સિંહની પહેલી પત્નીનું લગભગ ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું.

Read More

Related posts

છોકરા છોકરીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુનું કરો સેવન અને બેડ પતમારા પાર્ટનર પણ કહેશે હવે મજા આવે છે

mital Patel

લગ્નસરા પ્રસંગમાં અમર્યાદિત લોકોને આમંત્રિત કરવાની છૂટ, સરકારે આપી છૂટ

Times Team

માતા ઘરકામ, પિતા ખાનગી નોકરી કરે છે; આ ગામની યુવતી સતત 2 વખત UPSC પાસ કરીને IAS બની

mital Patel