NavBharat Samay

બાળકો માટે 2021નો કોરોનાવધુ જોખમી છે, 5 રાજ્યોમાં 80 હજારથી વધુ બાળકો સંક્રમિત

સમગ્ર દેશમાં કોરોના રોગચાળાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના રોગચાળાની આ બીજી લહેર હવે બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ રહી છે.અને દેશના 5 રાજ્યોમાં 80 હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે. આ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

જો આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 60,684 બાળકો કોરોના સંક્રમિત બન્યા છે, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 9 હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.ત્યારે ઉત્તર પ્રદેશમાં, 3,004 બાળકો કોરોના સંક્રમિત થયા છે અને અહીં પાંચ વર્ષથી ઓછી વયના 471 બાળકોનો સમાવેશ થાય છે.અને આ સિવાય દિલ્હીમાં 2,700 થી વધુ બાળકો કોરોના સંક્રમિત છે, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 411 બાળકોનો સમાવેશ થાય છે.

ત્યારે કર્ણાટકમાં 7327 બાળકોમાં કોરોના સંક્રમિત છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 871 બાળકોનો સમાવેશ થાય છે. છત્તીસગઢ માં 5,950 બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના 922 બાળકો સહિત કોરોના સંક્રમિત છે. એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીના આ બધા આંકડાઓ છે. 2021 માં, બાળકોમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. બાળકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો આવી રહ્યા છે. છેલ્લી વખત ત્યાં લક્ષણો વગરના વધુ બાળકો હતા. ટીવી 9 ભારતના કોરોના પર વાત કરતા નિષ્ણાંતોએ આ કહ્યું છે.

Read More

Related posts

સોનાના ભાવમાં વધારો, 10 ગ્રામ સોનું 28144માં મળી રહ્યું છે, જાણો 14 થી 24 કેરેટનો આજનો ભાવ

arti Patel

આ છોકરીએ ખુલ્લેઆમ પોતાનું ગાઉન ઉતારી નાખ્યું,, જોવાવાળાનું પાણી-પાણી..જુઓ વિડિઓ

Times Team

12 વર્ષનો ભાઈ પોતાની જ નાની બહેનના પ્રેમમાં પડ્યો, પછી પરિવારે એવું કર્યું કે જાણીને આત્મા કંપી જશે

mital Patel