પ્રથમ ઓગસ્ટથી નવી કાર અને ટૂ વ્હીલરની ખરીદી પર ફરજિયાત લૉંગ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન પરત લઈ લેવામાં આવ્યો છે. ઇરડા એ ફજિયાત લૉંગ ટર્મ પેકેજને પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી કાર માટે મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ત્રણ વર્ષ માટે અને ટૂ-વ્હીલર્સ માટે પાંચ વર્ષ માટે લેવો ફરજિયાત હતો.
હવે કોઈ વ્યક્તિ ઓગસ્ટ મહિનાથી કાર કે ટૂ-વ્હીલરની ખરીદી કરશે તો તેણે પહેલા કરતા વીમાની રકમ ઓછી ચૂકવવી પડશે. એટલે કે કુલ ખર્ચમાં ઘટાડો થશે. લૉંગ ટર્મ પૉલિસી નહીં ખરીદવાથી ‘Motor Own Damage’ વીમા માટે વર્ષ પછી વીમા કંપની બદલવી હશે તો પણ સરળ રહેશે. જોકે, પોલીસી ટર્મ ઘટ્યા પછી બંને પોલીસીના ફિચર કે શરતોમાં અન્ય કોઈ બદલાવ નહીં આવે.
બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ : ઓગસ્ટ 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે વાહનો માટે લૉંગ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાનને ફરજિયાત કરવામાં આવે. જે બાદમાં IRDAI તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેમાં લૉંગ ટર્મ મોટર ટીપી રુલ્સને લાગૂ કરવામાં આવ્યા હતા. એટલે કે પહેલી સપ્ટેમ્બર, 2018થી વાહનની ખરીદી સાથે લૉંગ ટર્મ ઇન્શ્યોરન્સ ફરજિયાત હતો.
Read More
- હું 22 વર્ષની કુંવારી છોકરી છું મારે જાણવું છે કે કેટલા કલાક પહેલા લેવી જોઈએ વા@યેગ્રા, અને એની અસર કેટલા સમય સુધી રહે છે….
- હું 35 વર્ષની થઈ ગઈ છે પણ મારા લગ્ન નથી થયા એટલે મારે શ-રીર સુખની મજા માણવી છે ? એક દિવસ બહેનના છોકરાને તૈયાર કર્યો પણ…
- ભાભી આવીને બોલ્યા આજે મારા પીરિયડ્સ પુરા થઇ ગયા છે તો નીચે થી હળવે હળવે અંદર નાખજે પણ તારા પાણી નો સ્વાદ ચખાડજે અંદર કાઢતો નહીં
- બ્રેકીંગ ન્યૂઝ / 13 વર્ષના છોકરા સાથે શ-રીર સુખ માણીને પ્રેગ્નેન્ટ થઈ 31 વર્ષની મહિલા, ગુનો છતાં નહીં થાય જેલ
- સાળીએ આવીને કહ્યું મમી આજે જીજાજી આવવાના છે તો આપણે બને આનંદ માણશું…પછી સાસુ બસ બસ બોલતી રહી પણ જમાઈ છોડવા તૈયાર જ નહોતો