NavBharat Samay

રિવાબા અને રવીન્દ્રસિંહ જાડેજાના લગ્નના 5 વર્ષ પુરા થતા કન્યાઓને સોનું ભેટ આપશે

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા હંમેશા કોઈને તેના સમાજના મોખરે લાવવાનો પ્રયત્ન કરતી હોય છે. 21 એપ્રિલે યોજાનારા સમૂહ લગ્નમાં છોકરીઓને ભેટો તરીકે સોનાની ખડગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવાબા દ્વારા કુલ 34 નવવધૂઓને 4 ખડગ ભેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિવાબાના લગ્નના 5 વર્ષ પૂરા થયા બાદ તેઓ સમાજના યુવતીઓને સોનાનું દાન આપી રહ્યા છે.

રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, સમાજમાં હંમેશાં જરૂરીયાતમંદોને મદદ કરવાનું મારું સ્વપ્ન છે અને હું તે જ સપના સાથે આગળ વધું છું. ખાસ કરીને 17 મી એપ્રિલ 2021 ના ​​રોજ, તેઓ તેમની 5 મી લગ્ન જયંતી વિશેષ રીતે ઉજવવાનું વિચારી રહ્યા છે. જેના ભાગ રૂપે રાજપૂત સમાજે સમૂહલગ્નમાં કન્યાઓને ભેટો રૂપે સોનાની ખડગ આપવાનું નક્કી કર્યું છે.

Read more

Related posts

જો લગ્ન માટે કોઈ છોકરી નથી મળી રહી…લગ્નના માંગા આવીને અટકી જાય છે તો કાર્તિક પૂર્ણિમાના દિવસે કરો આ 4 સરળ જ્યોતિષીય ઉપાય

mital Patel

સૌરાષ્ટ્રમાં પાટીદાર વિસ્તારોમાં જંગી મતદાન, ભાજપ- સામે AAPની ટક્કરના સંકેતો

Times Team

સ્કૂલ ટીચરે ક્લાસરૂમમાં સાડી પહેરીને વિધાર્થી સાથે કર્યો કપલ ડાન્સ, વીડિયો જોઈને તમે પણ નહીં રોકી શકો

mital Patel