રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 32 લોકોના મોત, મૃતદેહ ઓળખવા બન્યા મુશ્કેલ

આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે:રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ ઘટના એટલી ભયાનક હતી કે તેમાં 32 લોકોના મોત…

આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે:
રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ ઘટના એટલી ભયાનક હતી કે તેમાં 32 લોકોના મોત થયા હતા. TRP ગેમઝોનમાં 32 લોકોના મોત, હોબાળો મચી ગયો છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર સ્તબ્ધ બની ગયું છે.

સંબંધીઓના સેમ્પલ લેવાયા હતા
માતા-પિતા અથવા ભાઈ-બહેનના સંબંધીઓના નમૂના લેવામાં આવે છે. ડીએનએ ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી

રાજકોટમાં અગ્નિકાંડને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી.  આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *