NavBharat Samay

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ગોંડલના ચરખડી ગામે વરસાદી ઝાપટુ

હાલમાં ખેડુતોએ ઉનાલૂ વરિયાળી, મગ અને ઉરડનું વાવેતર કર્યું છે.ત્યારે વરસાદને કારણે આ પાકને નુકસાન થવાની આશંકા છે. પશુધન માટે હાલમાં ખેતરોમાં રાખેલ ઘાસચારો પલળી જતા ખેડુતોને પણ હાલાકી વેઠવી પડી છે. પરિણામે, ઘાસચારો ઢાકવા માટે પણ ખેડુતો મથામણ કરી હતા. ચરખાડી ઉપરાંત આસપાસના ગામોમાં વરસાદના અહેવાલ છે.

રાજકોટ જિલ્લામાં વાતાવરણ બદલાઇ રહ્યું છે. ગોંડલ પંથકનું વાતાવરણ આજે બપોરે અચાનક બદલાતા અને કાળા દિબાંગ વાદળોએ આકાશ ઘેરાયું હતું. ગોંડલના ચરખડી ગામ વરસાડી ઝાપટા પડ્યા છે. વરસાદને પગલે રોગચાળો ફેલાવાની આશંકા છે. કોરોના રોગચાળામાં લોકો ચિંતિત છે કે વાતાવરણ બદલાતાં કોરોના ડર સતાવી રહ્યો છે

એક તરફ કાળજાળ ગરમીને કારણે લોકો અસહ્ય ગરમી સહન કરી રહ્યાં છે, તો બીજી તરફ વરસાદના વાતાવરણને કારણે વાતાવરણમાંઠંડક પ્રસરી છે. જેથી લોકોને ગરમીથી રાહત મળી છે. આજે સવારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. તેમજ સમગ્ર જિલ્લામાં થોડા દિવસોથી દરરોજ સવારે ઝાકળ જોવા મળી રહ્યો છે.

Read More

Related posts

રવિવારે બદલાઈ જશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય,કુળદેવીની કૃપાથી રહેશે ભાગ્યશાળી

Times Team

કુળદેવીની કૃપાથી આ રાશિના બધા દુઃખો દૂર થશે ,અને ધંધામાં સારો લાભ મળશે

Times Team

ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.કરે છે ધન વર્ષા

mital Patel