NavBharat Samay

સામાન્ય માણસના ખિસ્સાને મોટો ફટકો, રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટ પાંચ ગણી મોંઘી કરી

જે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને લેવા અથવા મુકવા જશે તેમના માટે માથા સમાચાર છે . હા, હવે ભારતીય રેલ્વે પર બિનજરૂરી રીતે ફરવું મોંઘુ થશે. હવે તમે 50 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ લઈને રેલ્વે પ્લેટફોર્મ પર પ્રવેશી શકો છો. ત્યારે બુધવારે મધરાતથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ થયું.

મુસાફરોની માહિતી માટે તમને જણાવી દઈએ કે પશ્ચિમ મધ્ય રેલ્વેએ સ્ટેશનોમાં પ્રવેશ માટે પ્લેટફોર્મ ટિકિટ સુવિધા શરૂ કરી છે. ત્યારે ગુરુવારથી ભોપાલ ડિવિઝન સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ મળવાનું શરૂ થઇ જશે . ત્યરાએ કોવિડ -19 સંક્રમણ ના ધ્યાનમાં રાખીને, પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે.

બુધવારે મધ્યરાત્રિથી જબલપુર રેલ્વે વિભાગના 11 સ્ટેશનો પર 50 રૂપિયાના પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે.ત્યારે રેલ્વે બોર્ડની સૂચના પ્રમાણે ભોપાલ અને હબીબગંજ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોની કિંમત પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા રહેશે.બીજી બાજુ ભોપાલ વિભાગના હરદા, ઇટારસી, હોશંગાબાદ, સંત હિરારામ નગર, વિદિશા, ગંજબાસોડા, બીના, અશોકનગર, ગુના અને શિવપુરી સહિતના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે.ત્યારે આ સિવાય ડિવિઝનના અન્ય તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયામાં મળશે.

Read More

Related posts

સોનું 1800ની રૂપિયા સસ્તું થયું અને ચાંદી 12000 રૂપિયાની આસપાસ..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

આજે મહાદેવની કૃપાથી આ રાશીના ભાગ્યના દરવાજા ખુલી જશે,થશે આર્થિક લાભ

Times Team

WHOની ચેતવણી – કોરોના હજી જશે નહીં, થોડી બેદરકારી ભારે પડી શકે છે

nidhi Patel