NavBharat Samay

બુધવારે રાત્રે સુતા પહેલા આ વસ્તુને ઓશિકા નીચે રાખી દો, અને પછી જિંદગીમાં આવતી તમામ…

બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે બુધ ગ્રહોને ગરહોનો રાજકુમાર માનવામાં આવે છે અને ભગવાન ગણેશ તેમનાદેવતા છે, બુધને વિદ્યા, શાણપણ, વગેરેનું કારક માનવામાં આવે છે. અને જો તમે કારકિર્દીની વાત કરો તો તેમાં બુધ પહેલા આવે છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત હોય તો તમને કારકિર્દીમાં ઘણી સફળતાઓ મળે છે,એવું પણ માનવામાં આવે છે કે જો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ સારી ન હોય તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે અને બુધવારે કેટલાક ઉપાય કરીને ગણેશજીને પ્રસન્ન કરી શકાય છે, જેમાં કોઈ ઉપાય આ વસ્તુને કરી શકો છો

બુધવારે તમે દુર્વા ઘાસ લ્યો અને તેના પાંચ પાંદડા લઈને 11 ગાંઠો બનાવો અને આ ગાંઠો બનાવવા માટે લાલ દોરો વાપરો. આ ઉપાય ત્યાં કરવો જોઈએ જ્યાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવામાં આવેલી છે. પણ તમારી પાસે લાલ કે પીળી રંગનું આસાન હોવી જોઈએ ભગવાન ગણેશની સામે ઘીનો દીવો પ્રગટાવો.અને ભગવાન ગણેશને એક ચપટી સિંદૂર અર્પણ કરો, હવે તમારા હાથમાં દુર્વા લઈને અને ‘ભાલ ચંદ્રય નમ’ મંત્રનો જાપ 108 વાર કરો.

આ મંત્રનો જાપ કરો ત્યારે ભગવાન ગણેશના કપાળ પર દુર્વા ચઢાવો,અને ભગવાન ગણેશના ચરણોમાં ક્યારેય દુર્વા અર્પણ ન કરવી જોઈએ દુર્વા અર્પણ કર્યા પછી બધી ગાંઠો દિવસભર મૂર્તિની નજીક રહેવા દો,અને સિંદૂર અને અક્ષતથી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી, તમે તમારી ઇચ્છા પ્રમાણે રાત્રે સુતા પહેલા તમારા હાથમાં દુર્વા, થોડા ફૂલો, થોડા અખંડ વસ્તુ લો. અને ફરી તેણે તેની ઇચ્છા બોલો હવે તમે ભગવાન ગણેશ સાથે હાથજોડીને સૂવા માટે વિદાય લ્યો

હવે તમારા સૂવાના ઓશિકા નીચે રાખો અને કોઈ પણ આ ઉપાય કરી શકે છે, અને જો કોઈ માતા પોતાના બાળકની પ્રગતિ કરવા માંગતી હોય તો તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ફક્ત આટલું જ નહીં, તમે તમારા પતિના સારા ધંધા માટે પણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે

Read More

Related posts

નવરાત્રીમાં મળે આ સંકેત તો સમજો કે માતાની કૃપા તમારા પર છે,જાણો

Times Team

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડો કર્યા બાદ હવે મોદી સરકાર ગેસ સિલિન્ડરના ભાવ પર 300 રૂપિયાની સબસિડી આપશે.

mital Patel

માતા કાલી ઘણા વર્ષો પછી કરી રહી છે મહાયોગમાં પરિવર્તન, 7 રાશિના લોકોની ચમકી જશે કિસ્મત

Times Team