NavBharat Samay

23 વર્ષીય યુવતી 14 વર્ષના સગીરથી બની ગ-ર્ભવતી ,યુવતીએ આવી રીતે સગીરને બનાવ્યો પોતાનો શિકાર

અમેરિકાના ન્યુ યોર્કમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવીછે.ત્યારે એક 23 વર્ષીય મહિલાએ યુવકનું શો-ષણ કરવા માટે દોષી ઠેરવવામાં આવી છે.ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર બ્રિટની ગ્રે નામની યુવતીએ 14 વર્ષના કિશોર સાથે સ-બંધ હતો. યુવતીની ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને આ તપાસ બાદ કેસ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં યુવતીનું આખું રહસ્ય બહાર આવ્યું હતું

આ આખો મામલો ગત વર્ષનો છે. યુ.એસ.એ.ના અરકાનસાસમાં પોલીસને બાલ શો-ષણની હોટલાઇન પરથી એવી બાતમી મળી હતી કે 23 વર્ષીય મહિલાનું 14 વર્ષના સગીર સાથે અફેર ચાલી રહ્યું છે. ત્યારે પોલીસને પહેલા 28 સપ્ટેમ્બરે જાણ કરવામાં આવી હતી.અને ત્યારબાદ 29 સપ્ટેમ્બરે આ યુવતી વિશે વધુ માહિતી પ્રકાશમાં આવી અને એવું કહેવામાં આવે છે કે બ્રિટની છેલ્લા એક વર્ષથી સગીરનું શો-ષણ કરી રહ્યું છે. અને ત્યારબાદ પોલીસે જાસૂસની મદદથી યુવતીને હાથથી પકડી લીધી હતી.

ડિટેક્ટીવ થોમસએ કોર્ટને જણાવ્યું હતું કે તેની પાસે મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ છે. તેમાં જણાવ્યું છે કે યુવતી ગ-ર્ભ-વતી છે. અને કોર્ટના દસ્તાવેજમાં પણ જણાવાયું છે કે તે હોસ્પિટલનો વીડિયો ફૂટેજ પણ સામેલ છે અને તેમાં યુવતી તપાસ માટે ગઈ હતી.ત્યારે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવતી અને 14 વર્ષિય યુવક હોસ્પિટલમાં આવ્યા હતા . આરોપી યુવતીની 1 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અદાલતે હજી સુધી તેને કઈ સજા આપવી તે નક્કી કર્યુ નથી.

Read More

Related posts

સોનાના ભવમાં મોટો કડાકો..એટલા રૂપિયા સસ્તું થયો સોનુ..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

માતા સાથે લારી પર પ્લેટો ધોઈ, પહેલા IIT માં જોડાયા અને પછી ISRO માં જોડાઈને ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી.

nidhi Patel

લગ્ન તૂટતાં યુવતીએ જેના કારણે લગ્ન તૂટ્યા તેની સાથે લગ્ન કરવા જીદ પકડી

mital Patel