NavBharat Samay

PM કિસાન યોજના: કમ્પ્યુટર ટેકનિકલ સમસ્યાઓના કારણે લાખો ખેડુતોને થયું નુકસાન, 2000 રૂપિયા ન મળ્યા

PM કિસાન સન્માન નિધિના સાતમાં હપ્તા માટેના નાણાં ખેડૂતોને અપાયા છે. પણ એવા કરોડો ખેડૂત છે જેમને આ યોજનાના પૈસા નથી મળ્યા. ઘણા એવા ખેડૂતો છે જેમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કરવાપાછળનું કારણ કે ખેડૂત નિયમો હેઠળ પાત્ર ન હોવાથી અને એવા પણ લાખો ખેડુત છે જેમને ‘કમ્પ્યુટર’માં તકનીકી સમસ્યાને કારણે પૈસા મળી શક્યા નથી. અને આ કેસ ઉત્તર પ્રદેશમાં સામે આવ્યો છે, જ્યાં ડેટા ફીડિંગ ખોટું થયું છે તેથી લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સાતમાં હપ્તાથી વંચિત રહી ગયા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સોફ્ટવેરમાં ખામી હતી. એવું બન્યું કે ખેડૂતના નામ સરનામાં ખોટા નોંધવામાં આવ્યા છે, જ્યારે કેટલાકના આધારે ખોટી રીતે રેકોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.યુપીના ઘેરીના અજય મિશ્રાના જણાવ્યા પ્રમાણે કૃષિ કલ્યાણ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં આવા ખેડૂતોને યોજનાનો સાતમો હપ્તો મળી શકે તે કહેવામાં આવી રહ્યું છે કે 31 માર્ચ સુધીમાં આ ખેડુતોને પૈસા મળી જશે

વડાપ્રધાને 25 ડિસેમ્બર 2020 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલ્યા હતા. પીએમ કિસાન યોજના અંતર્ગત લગભગ 9 કરોડ ખેડુતોના ખાતામાં રૂ. 18000 કરોડ મોકલવામાં આવ્યા હતા. અને આ દિવસે પીએમ કિસાન યોજનાના સાતમા હપ્તાની ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવી હતી. અને પીએમ કિસાન યોજના અંતર્ગત યોગ્ય પાત્રતા ધરાવતા ખેડુતોને 2000 રૂપિયાના 3 હપ્તા મોકલાયા આવ્યા છે. એટલે કે આવા ખેડૂતોને એક વર્ષમાં કુલ 6000 રૂપિયા મળે છે.

Read More

Related posts

14 વર્ષની છોકરીને ખબર જ નો પડી કે તે ગર્ભવતી છે, જાણીને તમારા પણ હોશ ઉડી જશે

Times Team

સુરતના આ ધારાસભ્ય પોતાનો પગાર આઇસોલેશન સેન્ટર તૈયાર કરવા માટે આપ્યો,લોકો આગળ આવે

mital Patel

આઝાદ થયા પછી પણ એક વર્ષ સુધી પાકિસ્તાનમાં ભારતીય ચલણનો ઉપયોગ થતો હતો, જાણો વિગતે

Times Team