NavBharat Samay

લગ્નસરા પ્રસંગમાં અમર્યાદિત લોકોને આમંત્રિત કરવાની છૂટ, સરકારે આપી છૂટ

પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે પ્રવાસન-સંસ્કૃતિના ક્ષેત્ર ઘાતક મહામારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ પૈકી એક છે, ઉલ્લેખનીય છે કે હોટલ્સ- રેસ્ટોરેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝની રેવન્યુનો સૌથી મોટો હિસ્સો આ સ્થળ પર યોજાતી મીટીંગ્સ, મોટી કોન્ફરન્સ તથા એક્ઝિબિશનથી પ્રાપ્ત થાય છે. ત્યારે આ મામલાની ગંભીરતા લઈને કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરવામાં આવ્યું છે.

હવે જ્યાં લગ્ન યોજાવાના છે તે લગ્નસ્થળના 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 મહિનાથી બંધ રહેલા તમામ સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય, અન્ય પ્રસંગો પણ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ ગણાઈ રહી છે.આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે.

તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.

આ મહામારીના કારણે શરૂઆતના તબક્કમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું ત્યાર પછી વિવિધ અનલોકના તબક્કા આવ્યા હતા. જેમાં ઘણા બધા વેપાર ધંધાને પણ અસર થઈ હતી. ત્યારે આ લોકડાઉન પછી લગ્નપ્રસંગમાં મર્યાદિત 50 મહેમાનોની સંખ્યા કરવામાં આવી હતી. અને ઘણા લગ્નપ્રસંગો પણ ઉજવાયા હતા.

Read More

Related posts

સોનાના ભાવમાં મોટો ઘટાડો! સોનું 3,500 રૂપિયા સસ્તું થયું,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

કારમાં ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી વીમા વચ્ચે શું તફાવત છે, શું નુકશાન થઇ શકે છે, જાણો

mital Patel

શિક્ષક બન્યો હૈવાન, શિક્ષકે 13 વિદ્યાર્થીનીઓ સાથે બળજબરી શ-રીર સ-બંધ બાંધી બનાવી ગર્ભવતી..ઘણી યુવતીઓએ આપ્યો બાળકને જન્મ

nidhi Patel