ટાટા મોટર્સના વેચાણમાં જોરદાર તેજી જોવા મળી છે.ત્યારે ઓક્ટોબર 2021 માં, કંપનીએ કુલ 33,926 યુનિટ્સ વેચ્યા છે જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 82.56 ટકા વધુ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020માં કંપનીએ 18,583 યુનિટ વેચ્યા હતા.સપ્ટેમ્બર 2021ની સરખામણીમાં કંપનીના વેચાણમાં 31.86 ટકાનો વધારો થયો છે. પરંતુ અહીં અમે ટાટાની એક એવી SUV વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે કંપનીનું સૌથી વધુ વેચાતી મોડલ છે.
લોકો આ SUVને ખરીદી રહ્યા છે
Nexon SUV ટાટા મોટર્સની સૌથી વધુ વેચાતી કાર બની છે.ત્યારે ઓક્ટોબર 2021માં તેણે 10,096 યુનિટ વેચ્યા છે. સાથે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ આ 94.94 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ત્યારે ઓક્ટોબર 2020માં ટાટા નેક્સનના 5,179 યુનિટ્સ વેચાયા હતા. ત્યારે સપ્ટેમ્બર 2021માં વેચાયેલા 9,211 યુનિટની સરખામણીએ તેણે 9.61 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે ટોપ 10 વાહનોની યાદીમાં Tata Nexon ઓક્ટોબરમાં 8માં નંબરે હતી.

Tata Nexon એ કંપનીની સબ-કોમ્પેક્ટ SUV કાર છે. ત્યારે તેની કિંમત 7.28 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 13.23 લાખ રૂપિયા છે. ત્યારે તેમાં બે એન્જિન વિકલ્પોમાં આપવામાં આવ્યા છે – 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ. પેટ્રોલ એન્જિન મહત્તમ 120PS પાવર અને 170Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 110PS મહત્તમ પાવર અને 260Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને 6-સ્પીડ MT અને 6-સ્પીડ AMTના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
Read More
- વીડિયો વાયરલઃ હજારો લોકોની વચ્ચે મલાઈકાનો બ્રા લેસ ડ્રેસ સરકી ગયો, અંદરથી બધું દેખાવા લાગ્યું …ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની
- મોટા સમાચાર, CNGના ભાવમાં ઘટાડો થશે ! સરકારે કર્યો મોટો નિર્ણય
- આજે રક્ષાબંધનના દિવસે આ રાશિના લોકો પર કુળદેવીના વિશેષ આશીર્વાદ રહેશે
- મારી માસી મને પ્રેમ કરે છે તેને શ-રીર સુખ માણવું ખુબ જ ગમે છે..પણ થોડીવારમાં મારુ પાણી કાઢી નાખે છે…
- હું કોલેજ કરું છું મારી ભાભીના બ્રા પેન્ટી જોવ છું ત્યારે મને લાગે છે મારી ભાભીના ચુચા નાના છે