દેશના દરેકભાગોમાં મગફળીનું તેલ ખાવાનું પસંદ કરે છે. અને મગફળીનો વપરાશ વધારે હોય છે, ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની ચટણી અને તેલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અને તેમાંથી ઘણા ઔષધીય ગુણો રહેલા છે જે આરોગ્ય માટે એક વરદાન સાબિત થાય છે. ઘણા સંશોધન પરથી સામે આવ્યું છે કે મગફળી આરોગ્ય માટે ફાયદાકારક છે. જર્નલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે મગફળીમાં પ્રોટીન અને ફાઈબર રહેલું હોય છે. પ્રોટીન કેલરી બર્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધતા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
મગફળીમાં મોનોનસેચ્યુરેટેડ અને પોલિઅનસેચુરેટેડ ફેટી એસિડ રહેલું હોય છે જે બળતરા, મેદસ્વીતા અને ડાયાબિટીઝમાં ફાયદાકારક છે. મગફળીમાં જરૂરી માત્રામાં ઉર્જા હોય છે જે મેટાબોલિજ્મને વેગ આપે છે. તે કેલરી બર્ન કરે છે. તેમજ પલાળીને મગફળીને ખાવામાં આવે તો તેના અનેક ગણા ફાયદા રહેલા છે. આ યાદ શક્તિમાં વધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
રાષ્ટ્રીય મગફળી બોર્ડના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીઝથી પીડિત લોકોએ તેમના આહારમાં મગફળી અને મગફળીના માખણ ખાવી જોઈએ. આ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. અને તેમાં ઓછી ગ્લાયકેમિક અનુક્રમણિકારહેલી છે. આ માટે દરરોજ સવારે એક મુઠ્ઠીમાં પલાળેલી મગફળી ખાવી જોઈએ, કોરોના સમયગાળા દરમિયાન સ્વસ્થ રરહેવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ડોકટરો વિટામિન-સી ફળો અને શાકભાજી ખાવાની ભલામણ કરે છે.
નિષ્ણાતોના મતે ડ્રાયફ્રૂટ મગજ માટે ફાયદાકારક છે. મગજ તેના વપરાશને લીધે સરળતાથી કામ કરે છે. મગફળી મગજ માટે પણ વરદાન સાબિત થાય છે. તેમાં ઓમેગા -3 ફેટી એસિડ રહેલું હોય છે, જે મગજને વધારે તીવ્ર બનાવે છે. આ માટે, રાત્રે સૂતા પહેલા દરરોજ રાત્રે બાઉલમાં મગફળીને પલાળી રાખો અને બીજે દિવસે સવારે પલાળીને મગફળીનું સેવન કરો.
Read More
- સાળીએ આવીને કહ્યું મમી આજે જીજાજી આવવાના છે તો આપણે બને આનંદ માણશું…પછી સાસુ બસ બસ બોલતી રહી પણ જમાઈ છોડવા તૈયાર જ નહોતો
- હું 20 વર્ષની કુંવારી છોકરી છું,હું અને જીજાજી શ-રીર સુખ માણી રહ્યા હતા ત્યારે મારો ભાઈ જોઈ ગયો હવે તે મારી સાથે કરવા માંગે છે
- હું ૨૨ વર્ષની કુંવારી છું, મારા લગ્ન થવાના છે ત્યારે મારા નજીકના ભાઈ થી મને છ મહિનાનો ગ-ર્ભ રહી ગયો છે. સં-બંધ બાંધવાની ઈચ્છા થાય છે શું કરવું તેની સમજ પડતી નથી.
- ભાભી એટલી સુંદર અને ભરાવદાર હતી કે એક દિવસ તેના રૂમમાં નિવસ્ત્ર જોઈ તો તેના કોમળ શ-રીર અને ચુચા અને નીચેનો ભાગ એટલો સુંદર હતો કે
- હું 21 વર્ષની કુંવારી યુવતી છું મારી માસીએ એક દિવસ સુખ માણવા જીગોલો યુવક બોલાવ્યો…બેડરૂમમાં માસી અને મેં એવી મજા કરી કે…