NavBharat Samay

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન,આ જગ્યાએ દીવો પ્રગટાવવાથી થશે પ્રસન્ન

હિન્દૂ ધર્મમાં દિવાળી એક પવિત્ર તહેવાર માનવામાં આવ છે. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું રહેલું છે. દિવાળી પર કેટલાક ઉપાય કરવાથી નસીબ બદલી જાય છે. ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહિ રહે. આ ઉપાય દિવાળીની રાત્રે કરી શકાય છે. આ ઉપાય શ્રધ્ધા સાથે કરવાથી તમને ઝડપથી ફાયદો થશે.

ચાર રસ્તા પર દિવા કરવા જોઈએ : દિવાળીની રાત્રે તમારા ઘરની આસપાસના ચાર રસ્તાપર દીવો પ્રગટાવો.અબે આ ઉપાયથી મા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે અને તમારા માટે માર્ગ ખુલી જશે.

મંદિરમાં દીવો દાન કરો : લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાત્રે કોઈ મંદિરમાં જાઓ અને કોઈપણ મંદિરમાં દીવો પ્રગટાવો જોઈએ. આ ઉપાયથી ભંડોળની અછતને પહોંચી વળવા સહાયક છે.

ઘરના દરવાજે દીવો કરવો જોઈએ : દિવાળીની રાત્રે મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

Read More

Related posts

સોનાના ભાવમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel

આજે માતાજીના આશીર્વાદથી આ રાશિના લોકો બની જશે ધનવાન ,ઘરમાં આવશે રિદ્ધિ સિદ્ધિ

Times Team

આજે આ રાશિના લોકોને કુળદેવીના આશીર્વાદથી બની રહ્યો છે રાજયોગ,,થશે ધધામાં પ્રગતિ

mital Patel