NavBharat Samay

મંગળવારે હનુમાનજીને આ ખાસ વસ્તુ અર્પણ કરો, અને દેવાથી હંમેશા માટે મુક્તિ મળશે

જો આજકાલ દરેક લોકોને જીવનમાં પૈસાની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગતા હોય છે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે જો આ ઉપાયો કરવાથી તમે તમારી આર્થિક મુશ્કેલીઓ માંથી છૂટકારો મેળવી શકો છો,આર્થિક કર્જથી છુટકારો મળશે અને પૈસા પ્રાપ્ત થવાની શરૂઆત થઈ શકે છે, જો તમે આ ઉપાય કરો છો, તો તમારી પાસે કાયમી સંપત્તિ રહેશે અને તમારી મહેનતનાં સંપૂર્ણ પરિણામો પ્રાપ્ત થશે.

જો અપને આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માંગીએ છીએ તો આ માટે, પૂર્ણિમા ની સવારે લીલા કલરના કાપડની એક નાની થેલી તૈયાર કરો અને ભગવાન ગણેશની સામે 11 વખત “संकटनाशन गणेश स्त्रोत” નો 11 વાર પાઠ કરો અને તે પછી તમારી પાસે આ થેલીમાં 7 મૂંગ, 10 ગ્રામ કોથમીર, પંચમુખી રુદ્રાક્ષ, ચાંદીનો સિક્કો અને બે સોપારી મુકો અને હવે આ થેલીને તમારી તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખીદો

જીવનમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે મંગળવારે લોટમાં ગોળ મેળવીને ગોળી બનાવીને તમારા ઘરની નજીકના કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને પ્રસાદ અર્પણ કરો,આ ઉપાય કરો છો તો તમે તમારા દેવાથી જલ્દીથી છૂટકારો મેળવી શકો છો અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને દરરોજ સવારે સૂર્યને પાણી અર્પણ કરવાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.

Read More

Related posts

આ પ્રાણી શારીરિક સ-બંધ બનાવ્યા પછી અચાનક મરી જાય છે

Times Team

હાથ ગુમાવો પણ હિંમત નહીં: અકસ્માતે જીવન બદલી નાખ્યું, આજે પ્રગતિ બીજાઓ માટે એક ઉદાહરણ બની

Times Team

આ ટોપ 3 બાઇક્સ પેટ્રોલ સુંઘ કર ચાલે છે, 100 kmpl સુધી માઇલેજ આપે છે

nidhi Patel