પીટીઆઈ પ્રમાણે જે વાહનો ચોખા અને અન્ય ખાણીપીણીની વસ્તુઓ લઈને જઈ રહ્યા છે તેમને ટેન્ક ફૂલ કરવાની છૂટ આપવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ વાહનો સામાનની હેરાફેર કરી રહ્યા હોવાથી તેમને નવો નિયમ લાગૂ નથી થતો.
આદેશ પ્રમાણે સ્કૂટરોમાં ત્રણ લીટર અન્ય ટુ-વ્હીલર માટે પાંચ લીટર અને મોટર એટલે કે નાના ફોર-વ્હીલર્સ માટે 10 લીટર પેટ્રોલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેક્સી કેબ, મિની ટ્રક, જિપ્સી માટે 20 લીટરની છૂટ આપવામાં આવે છે. જ્યારે ટ્રક અને બસ માટે 100 લીટરની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલપંપ પર અન્ય કોઈ વાસણમાં એટલે કે કેન કે બેરલમાં ઇંધણ લઈ જવાની રોક લગાવી દેવામાં આવી છે.
રાજ્યમાં સ્કૂટરમાં ફક્ત ત્રણ લીટર અને કારમાં 10 લીટર પેટ્રોલ-ડીઝલ જ ભરાવી શકાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને પગલે અનેક જગ્યાએ લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જેના પગલે ફ્યૂઅલ ટેન્કરો સમયસર નથી પહોંચી રહ્યું. આ કારણે અહીં પેટ્રોલ-ડીઝલની અછત થઈ છે.આથી સરકાર તરફથી ફ્યૂઅલ રાશનિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ મિઝોરમની રાજધાની ઐઝવાલ પેટ્રોલપંપો પર લાંબી લાઇનો લાગી ગઈ છે.
હવે કારમાં ફક્ત 10 લિટર પેટ્રોલની જ મંજૂરી હશે – અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુકમ મુજબ સ્કૂટર માટે 3 લિટર, અન્ય ટુ-વ્હીલર્સ માટે 5 લિટર, લાઇટ મોટર વાહનો એટલે કે 10 લિટર (એલએમવી) કાર, મેક્સી કેબ, મિની ટ્રક. જિપ્સી માટે 20 લિટર મંજૂરી. તે જ સમયે, 100 લિટર ટ્રક અને બસો માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ગેલનમાં પેટ્રોલ પમ્પ અને અન્ય કોઈપણ ચીજોમાં ફ્યુઅલ લેન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Read More
- ભાભીએ મને તેમની બહેનપણી બતાવી અને કહ્યું કે આ હવે તારો માલ છે આના જોડ તારે શ-રીર સુખ માણવું પડશે… તને મજા આવે તો રોજ મોકલીશ આને હું…
- આ વેબ સિરીઝ તમે જોઈ કે નહિ… કુંવારી છોકરીઓ વી-યગ્રા ખાઈને આખી બસના છોકરાઓ સાથે માણ્યું શ-રીર સુખ
- જીજાજીનો 5 ઇંચનો જોઈ હું કંટ્રોલના કરી શકી,અને નીકર કાઢીને બે પગ પહોળા કરીને ગોઠવાઈ ગઈ,જીજાજીએ એવો સૉર્ટ માર્યો કે ભાભી
- હું 18 વર્ષની છોકરી છું. હું સોતેલા ભાઈ સાથે શ-રીર સં-બંધ બાંધું છું. એક દિવસ તેને ગ-ર્ભ રાખી દેતા પરિવારને ખબર પડી ગઈ છે…
- કુંવારી છોકરીઓ ઈચ્છે છે કે તેમના પાર્ટનરનો પાર્ટ લાંબો હોય? પાર્ટ કેટલો લાંબો હોય તો વધારે અંદર જાય અને વધારે આનંદ આવે છે?