શિયાળામાં મુખત્વે ખોરાક વધારે લેવામાં આવે છે ત્યારે તેમાં ખાસ ખાવા-પીવાની ઘણી એવી વસ્તુઓ રહેલી છે જેનાથી તમે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે. ત્યારે તેમાંથી એક ખારેક છે.ત્યારે તેમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે,ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.ત્યારે હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દરરોજ 4-5 ખજૂર દૂધ સાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.
શિયાળામાં ઠંડીથી રાહત મળે છે
શિયાળામાં ખાંસી અને શરદીની સમસ્યા વધુ રહેતી હોય છે.ત્યારે આવી સ્થિતિમાં ખજૂરનું સેવન કરવું ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.ત્યારે ખજૂર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે ત્યારે રોગોથી પણ બચાવે છે. ત્યારે તેના માટે એક ગ્લાસ દૂધમાં 5-6 ખજૂર, 4-5 દાણા કાળા મરી, એક એલચી અને એક ચમચી ઘી નાખીને ઉકાળો. અને તેને રાત્રે સૂતા પહેલા પિલો ત્યારે શરદી અને ફ્લૂમાં જલ્દી આરામ મળે છે. અસ્થમાના રોગમાં પણ તે ફાયદાકારક છે.
પુરુષોમાં આંતરિક શક્તિમાં વધારો કરે છે
ત્યારે એક હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જે પુરૂષો વધુ નબળાઈ રહેતી હોય ત્યારે તે પુરૂષોમાં આંતરિક શક્તિની પણ કમી હોય છે તેમને ખજૂર ખાવાથી લાબદાયક સાબિત થાય છે. ત્યારે ખજૂરમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6, આયર્ન વગેરે પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી શ-રીરમાં સ્નાયુઓનો વિકાસ થાય છે અને શક્તિ વધે છે. આ માટે પુરુષોએ રોજ રાત્રે 5-6 ખજૂર નવશેકા દૂધ સાથે ખાવી જોઈએ.
કબજિયાતની સમસ્યા દૂર કરે છે
ત્યારે દરરોજ ખજૂર ખાવાથી પાંચનને લગતી પ્રવૃત્તિ જળવાઈ રહે છે. તેમાં પ્રોટીન, ફાઈબર ભરપૂર માત્રામાં રહેલ હોય છે ત્યારે તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા 5-6 ખજૂરને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાઓ. તે આંતરડાને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે.
એનિમિયાની ફરિયાદ દૂર થાય છે
દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. 4-5 ખજૂરને રાત્રે પાણીમાં પલાળીને સવારે દૂધ કે ઘી સાથે ખાવાથી એનિમિયાની ફરિયાદ દૂર થાય છે.
Read More
- મારી ઉંમર 23 વર્ષની છે, મારા જીજાજી અને બહેન મને દરરોજ તેમની સાથે કપડાં વગર સુવડાવે છે, મને સારું નથી લાગતું તો હું શું કરું? –
- શું તમને ખબર છે કુંવારી છોકરી એક દિવસમાં કેટલી વાર શ-રી-ર સુ0- માણવાની ઈચ્છા રાખે છે? જો મળી જાય તો…
- હું કરોડ પતિની દીકરી છું : કોલેજમાં મેં 3 રાતમાં 4 છોકરા સાથે હોટલમાં મજા કરીને આવી છું,તારે કરવી છે તો આવી જા
- કુંવારી પ્રીતિ અને અમારે બંનેનો આ પહેલો અનુભવ હતો…તેમાં પ્રીતિને ખુબજ મજા આવી ગયા
- મમ્મી, મારા માટે સાસરું એવું શોધ જે જ્યાં નણંદ ના હોય….” તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાર્તા