સહકારી માર્કેટિંગ ફેડરેશન(NAFED) એ તાજેતરમાં ખેડૂતો પાસેથી સીધે વર્તમાન દરે 95,000 ટન ડુંગળી ખરીદી છે. નાફેડે રવિવારે આ અંગે માહિતી આપી છે. ગત વર્ષે નાફેડે પ્રાઈસ સ્ટેબિલાઇઝેશન ફંડ(PSF) હેઠળ રવિ પાક(શિયાળુ પાક) માંથી 57,000 ટન ડુંગળીની ખરીદી કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ નાફેડે ડુંગળીની આ ખરીદી સરકાર તરફથી બફર સ્ટોક બનાવવા માટે કરી છે. આ વર્ષનો લક્ષ્ય પ્રમુખ ઉત્પાદક રાજ્યોમાંથી એક લાખ ટન ડુંગળી ખરીદવાનો છે. રિપોર્ટ પ્રમાણે નાફેડના એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર એસ.કે.સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું કે,‘અમે ત્યાર સુધી બફર સ્ટોક માટે 95,000 ટન ડુંગળીની ખરીદ કરી છે. એક લાખ ટનના લક્ષ્યને આગામી બેથી ત્રણ દિવસમાં પ્રાપ્ત કરવામાં આવશે.’
રવિ પાક ડુંગળીનું સ્ટોરેજ કરવામાં આવી શકે છે. રવિ પાકની ડુંગળીને ખરીફ પાકની સરખામણીએ વધુ સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. રવિ સીઝનમાં ઉત્પન્ન ડુંગળીની ખરીદી ખેડૂત નિર્માતા સંગઠન(એફપીઓ) અને સહકારી સમિતિઓ માટે મુખ્ય રીતે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી સીધે ખરીદ કેન્દ્રોથી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ સિંહે જણાવ્યું કે ડુંગળીની ખરીદ સરેરાશ 10-11 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે કરવામાં આવી છે. નાફેડે રાજ્ય સરકારોના મદદથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 30,000 ટન ડુંગળીના સ્ટોરેજ ક્ષમતાની વ્યવસ્થા કરી છે.
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.