NavBharat Samay

માતાએ પુત્ર સાથે સ-બધ બનાવ્યો અને હવે …બને બાળકને જન્મ આપવા માંગે છે,જાણો વિચિત્ર પ્રેમ કહાની

માતા-પુત્રનો પ્રેમ વિશ્વમાં સૌથી પવિત્ર અને સૌથી વધુ ઉંચો ગણાય છે. એક માતાને તેના દીકરા પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે, પણ તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે એક માતા આવી કેવી જે તેના પુત્રની માતા બનવા માંગે છે. આ ઘટના અમેકાથી સામે આવી છે યુનાઇટેડ સ્ટેટ્સના મિશિગનમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક 51 વર્ષીય માતા અને તેના 32 વર્ષના પુત્ર સાથે લિવ-ઇનમાં રહે છે.

પણ બંને બાળક પેદા કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમના પ્રેમ કાયદેસર અને પવિત્ર ગણાવી રહ્યાં છે.અમેરિકાના મિશિગન શહેરમાં રહેતી કિમ વેસ્ટે આશરે 30 વર્ષ પહેલાં તેના એક બાળકને બીજા દંપતીને આપી દીધુ હતું. તે બાળકનું નામ બેન ફોર્ડ છે. મોટા થયા પછી બેને વિક્ટોરિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તે તેની માતા કિમની શોધ કરી રહી હતી તેની માતા વિશે જાણ્યા પછી, તેણે તેને એક પત્ર પણ લખ્યો.

તેનો પત્ર મળ્યા પછી કિમે બેન અને બંનેને એક હોટલમાં મળવા બોલાવવા માટે નક્કી કર્યું.અને ત્યાં ન શામાં અને ન શામાં, બંનેએ પ્રથમ વખત એકબીજાને કિ સ કરી હતી અને કિ સ પછી બંને વચ્ચે એક લાગણી ઉભી થઈ અને બંનેએ જોડાણ બનાવ્યું.

અને ત્યારબાદ બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું અને બેન તેની પત્નીને છોડી દીધી. મધર કિમ આ વિશે કહે છે કે, જ્યારે અમે મળ્યા ત્યારે એવું લાગ્યું કે અમે ઘણા સમય પહેલાથી એકબીજાને ઓળખીએ છીએ,અને ભલે અમારી પાસે મા-દીકરાનો પ્રેમ હોઈ શકે, પણ હવે અમે આ પ્રેમમાં રહેવા માંગીએ છીએ. કિમે કહ્યું કે અમે જાણીએ છીએ કે આ પ્રેમ વિશ્વની નજરમાં ગુનેગાર છે, પણ હવે અમને બંનેને બાળક જોઈએ છે.

Read More

Related posts

કોરોના રસીનું ટ્રાયલ અટક્યું હોવાના સમાચારથી વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો , જેની સીધી અસર ભારતીય શેર બજાર પર પડશે

Times Team

‘દેશી જુગાડ જિંદાબાદ’ ગરમીથી બચાવવા માટે ગ્રામજનોએ એવો જુગાડ લગાવ્યો કે વીડિયો જોઇને દંગ રહી જશો

mital Patel

માત્ર 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 સિક્કો તમને અપાવશે 10 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

mital Patel