જો તમારા લગ્ન થવાના છે તો આ કલરના અન્ડરગાર્મેન્ટ તમારું અને તમારા પાર્ટનરનું મૂળ બનાવી દેશે…

MitalPatel
2 Min Read

આ જાણીને કદાચ આ તમને થોડું વિચિત્ર લાગશે ત્યારે તે સાચું છે કે તમારા અન્ડરવેરનો રંગ પણ તમારો મૂડ બદલી શકે છે અને તે પાર્ટનર વચ્ચે નજદીક લાવવામાં મહત્વનો રોલ ભજવે છે ત્યારે અન્ડરવેર પસંદ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ત્યારે તે તેના કલર રિસ્પોન્સ એનાલિસ્ટ કેરોલ ફોગાર્ટીના જણાવ્યા પ્રમાણે જાણો કે તમારા અન્ડરવેરનો કયો રંગ તમારા મૂડને અસર કરે છે.

કાળા રંગના અન્ડરવેર તમારા ઉર્જા લેવલને ઘટાડે છે. ત્યારે એટલા માટે તમારે ભૂલી ગયા પછી પણ કાળા રંગના અન્ડરવેર ન ખરીદવા જોઈએ. કારણ કે જો તમે ઇચ્છો છો કે તમારું લગ્નજીવન સારું રહે, તો આ રંગના અન્ડરવેર પહેરવાનું ટાળવું જોઈએ .

ત્યારે લાલ રંગનું અન્ડરવેર તમારી ઉર્જામાં અને બેડ પર ઉત્સાહમાં વધારો કરે છે.અને આ ઉપરાંત તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે લાલ રંગ ભૂખને પણ પ્રોત્સાહન આપે છે.

ભૂરા કે વાદળી રંગનું અન્ડરવેર શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યારે આ તમને માનસિક શાંતિ પણ આપે છે.ત્યારે આ રંગ તમારા મનને પણ આરામ આપે છે.

લીલા રંગના અન્ડરવેર પહેરવાથી તમે દિવસભર તાજગીનો અનુભવ થાય છે અને તાજા રહો છો.ત્યારે તે તમારા હૃદયને પણ મજબૂત બનાવે છે. આ તમને સારા કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

પીળો રંગ તમને સકારાત્મક ઉર્જા આપે છે.ત્યારે તે તમને આત્મવિશ્વાસ પણ આપે છે. અને આ રંગના અન્ડરવેર પહેરવાથી તમારું મન એકાગ્ર બને છે અને અભ્યાસમાં સફળતા પણ મળી શકે છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h