NavBharat Samay

મોદી સરકાર 100 સરકારી કંપનીઓ આગામી 4 વર્ષમાં વેચશે, 5 લાખ કરોડ ભેગા કરશે, જાણો સંપૂર્ણ યોજના

ઇકોનોમિક ટાઇમ્સના સમાચારો પ્રમાણે નીતિ આયોગે ઓછામાં ઓછી આવી 100 મિલકતોની ઓળખ કરી છે કે જેનું ખાનગીકરણ થવાની છે અને તેનું મૂલ્ય ₹ 5,00,000 કરોડ હશે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, સરકાર આ સંપત્તિ વેચવા માટે ફાસ્ટ્રેક મોડમાં કામ કરશે. ત્યારે 10 જેટલા મંત્રાલયો અથવા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને આશરે 31 બ્રોડ એસેટ વર્ગો બનાવવામાં આવ્યા છે.ત્યારે આ સૂચિ મંત્રાલયો સાથે વહેંચવામાં આવી છે અને સંભવિત રોકાણ માળખાને ધ્યાનમાં લેવાનું શરૂ થયું છે.

કેન્દ્રની મોદી સરકાર આગામી ચાર વર્ષમાં લગભગ 100 સંપત્તિ વેચવાની યોજના પર કામ કરી રહી છે. ત્યારે આ માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. અને ત્યારે નીતિ આયોગે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોને એવી મિલકતોની ઓળખ કરવા કહ્યું છે કે જે આગામી કેટલાક વર્ષોમાં મુદ્રીકૃત થઈ શકે. અને આ માટે નીતિ આયોગે પાઇપલાઇન તૈયાર કરવાનું કહ્યું છે. અને નીતિ આયોગ એ સંપત્તિઓ અને કંપનીઓની સૂચિ તૈયાર કરી રહ્યું છે જે આગામી દિવસોમાં વેચાણ માટે સુનિશ્ચિત કરી શકાય છે.

સંપત્તિમાં ટોલ રોડ બંડલ્સ, બંદરો, ક્રુઝ ટર્મિનલ, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેલ અને ગેસ પાઇપલાઇન્સ, ટ્રાન્સમિશન ટાવર્સ, રેલ્વે સ્ટેશન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પર્વત રેલ્વે, ઓપરેશનલ મેટ્રો સેક્શન, વેરહાઉસ અને વેપારી સંકુલનો સમાવેશ થાય છે. જો સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, તો પ્રક્રિયાને ઝડપી બનાવવા નિકાલ માટે તેને લેન્ડ મેનેજમેન્ટ એજન્સીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારે અન્ય સરકારી અધિકારીએ કહ્યું છે કે ફ્રીહોલ્ડ જમીન આ સૂચિત તબદીલ કરવામાં આવશે, જે સીધી વેચાણ અથવા સ્થાવર મિલકત રોકાણ ટ્રસ્ટ અથવા આરઆઈટી મોડેલ દ્વારા મુદ્રીકરણ કરશે

Read More

Related posts

કુંવારી છોકરી ક્યુ કામ કરી કરી શકતી નથી ? જાણો સાચો જવાબ

nidhi Patel

સુહાગરાત પર પતિએ પત્ની સાથે કર્યું એવું કે , પહેલા કપડા ઉતાર્યા અને પછી…

Times Team

સાવન માં 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી ઘણા ફાયદા થાય છે, બધી મનોકામનાઓ પૂરી થશે

Times Team