NavBharat Samay

BIG NEWS / કોરોનાને કાબુમાં કરવા મોદી સરકાર લગાવી શકે છે સંપૂર્ણ લોકડાઉન, સેનાને કરી એલર્ટ

દેશમાં બીજી લહેર દરમિયાન કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર કોરોના સંક્રમણની સાંકળ તોડવાનું કામ શરૂ કર્યું છે.ત્યારે જાણવા મળ્યું છે કે સરકાર આ વખતે સંપૂર્ણ 21 દિવસ ફરી એક વાર લોકડાઉન લગાવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે લોકડાઉન દરમિયાન પરિસ્થિતિને સંભાળવાની સ્થિતી સ્થાનિક પોલીસને બદલે સેના પર આવી શકે છે. સેના સમગ્ર લોકડાઉન દરમિયાન મોરચો સંભાળશે. આ માટે સેના અને અર્ધલશ્કરી દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે..

ત્યારે ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. એટલું જ નહીં, આ નિયમો કડક બનાવવાની સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે પહેલા નાઇટ કર્ફ્યુ અને ત્યારબાદ વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોને મીની-લ કડાઉન અથવા અપ્રગટ લોકડાઉન કહી શકાય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કડક અમલ સાથે પ્રતિબંધો 15 મે સુધી લંબાવાશે.

Read More

Related posts

ગુરુવારે રાશિ પ્રમાણે કરો આ ઉપાય , જલ્દીથી થશે લગ્ન ,જાણો

Times Team

ગણેશજીના આર્શીવાદ થી આ રાશિના લોકોને કરેલા કાર્યોમાં સફળતા મળશે

Times Team

‘તારે બીજા સાથે લફરું છે તો તેને લઈને ભાગી જા’ – પતિએ જ પત્નીને કહ્યું આવું

Times Team
Loading...