NavBharat Samay

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવઃ સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 31 ઓગસ્ટે એટલે કે આજે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે અને અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે,

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંમેઘ મહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી આહવા, ભરૂચ સહીતના શહેરોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતની જગ્યા પર ભારે વરસાદ પડશે.

Read More

Related posts

નવરાત્રીના 9 દિવસ દરમિયાન પતિ-પત્નીને બિલકુલ આ કામ ન કેવું જોઈએ , નહીં તો

Times Team

ભારત બાયોટેકની COVAXINનું પ્રાણીઓ પર સફળ પરીક્ષણ, બીજા તબક્કાની મંજૂરી મળી

Times Team

ત્રણ મહિનામાં 20 હજાર કરોડ રૂપિયા ખેડુતોને મળશે, જાણો કેવી રીતે મળશે લાભ

Times Team
Loading...