NavBharat Samay

સૌરાષ્ટ્રમાં પાટીદાર વિસ્તારોમાં જંગી મતદાન, ભાજપ- સામે AAPની ટક્કરના સંકેતો

વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો પહોંચ્યા છે. બપોરે 1.15 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 23.93 ટકા, જિલ્લા પંચાયતમાં 23.96 ટકા અને તાલુકા પંચાયતમાં 25.82 ટકા મતદાન થયું હતું.રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન શરૂ થઈ ગયું છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ મતદાન કરવા વિરમગામ આઈટીઆઈ પહોંચ્યા હતા. ત્યાં હાર્દિક પટેલે પોતાનો મત આપ્યો હતો પણ કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ઉભો રહેલ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં માત્ર ભાજપ-અપક્ષ પેનલ ચૂંટણી લડી રહ્યા છે.

તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 23 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અમરેલી પાલિકામાં 23 ટકા મતદાન નોંધાયું છે. બરેજા નગરપાલિકામાં 20 ટકા અને સાવરકુંડલા પાલિકામાં 22 ટકા મતદાન થયું છે આ ઉપરાંત ધોળકા નગરપાલિકામાં 20 ટકા, વિરમગામ નગરપાલિકામાં 22 ટકા,

Read More

Related posts

મહાશિવરાત્રી પર ગ્રહોના ખાસ યોગ બની રહ્યા છે, આ કરવાથી થશે ધન પ્રાપ્તિ

mital Patel

1 લીટર પેટ્રોલમાં 26kmની માઈલેજ, સારી એવરેજ આપતી આ 10 કાર..જાણો તમારે લેવી જોઈએ કે નહિ…

mital Patel

ઓલટાઈમ ભાવ કરતા 7,300 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel