NavBharat Samay

સુરતનાં કિન્નર સમાજે ‘ધૈર્યરાજ’ માટે વહાવ્યો દાનનો ધોધ- અધધધ… આટલા રૂપિયાની કરી સહાય

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના માત્ર 3 મહિનાના ધૈર્યરાજ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત બન્યા છે.તેનું એકમાત્ર કારણ તે છે કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. લોકોને મદદ કરવા વિવિધ જૂથો દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સાથે ગુજરાતના દરેક ખૂણામાં ધૈર્યરાજને બચાવવા ટીવી દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ખુશીની વાત એ છે કે, ધૈર્યરાજના ખાતામાં અત્યાર સુધીમાં રૂ. 4.5 કરોડથી વધુ રકમ જમા થઈ છે. એવા સમયે જ્યારે લોકો ધૈર્યરાજ માટે દિલ ખોલીને દાન કરી રહ્યા છે, ત્યારે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે અને કિન્નર સમાજે પોતાના સભ્યો પાસેથી ધૈર્યરાજ માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું છે.

સુરતના કિન્નર સમાજના તમામ સભ્યો દ્વારા રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા અને જોતજોતામાં પણ 65,000 ની વસૂલાત કરવામાં આવી હતી. તમામ કિન્નરો લોકોના ઘરોમાં શુભ પ્રસંગોએ દાન માંગીને પોતાનું જીવન જીવે છે પરંતુ સમાજમાંથી દાપુ મેળવીને જીવન જીવતા કિન્નરો પણ જ્યારે કિન્નરો સમાજ માટે આગળ આવે છે ત્યારે સમાજમાં ફાળો આપવાનું પોતાનું કર્તવ્ય માને છે. .

કિન્નર સમાજના લોકોને પણ આ બાળકને નવજીવન આપવા મદદ કરવા અપીલ કરી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ બાળક ધૈર્યરાજ ગંભીર જન્મજાત રોગ સાથે જન્મ. જેનું નામ S.M.A-1 છે. આને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશીટ કહેવામાં આવે છે.

Read More

Related posts

શનિનો વક્રી દોષ થયો શરૂ, આ 3 રાશિના લોકોને ધન હાનિ થઇ શકે છે

Times Team

આ દેશમાં છોકરીઓ “અન્ડરગાર્મેન્ટ્સ” પહેરી શકતી નથી,અને કોઈ પહેરે તો કરવામાં આવે છે કંઈક….

Times Team

અડધી રાત્રે પેટ્રોલના ભાવમાં 18 રૂપિયાનો, ડીઝલમાં 20 રૂપિયાનો વધારો, PAKમાં હાહાકાર

mital Patel