હાલમાં 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. રાજકોટ અને મોરબીના ઉદ્યોગમાં તમામ વસ્તુઓ શક્ય છે. આ સાથે જ જણાવ્યું હતું કે, ધમણ-3નો ભાવ અનેક મશીન કરતા 3થી 4 ગણો ઓછો છે. પરાક્રમસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે કોઈ પણ વિરોધ પક્ષ હોય એટલે વિરોધ કરવો એ એક તેની મેન્ટાલિટી છે. કોઈ પણ હોય પણ પારદર્શકતા રાખીને વિરોધ કરવો જોઈએ. RTI ધમણ માટે થઈ નથી. પણ પીએમ કેરના પૈસા ક્યાં વપરાયા છે તેના માટે થઈ છે.
આગામી 2થી 3 મહિનામાં 5 હજાર ધમણ-3 તૈયાર કરીને સરકારને આપવામાં આવશે. સાથે જ મેક્સિકો અને બ્રાઝીલમાં ધમણ એક્સપોર્ટ કરવામાં આવશે. અમે થાક્યા વગર અને હાર્યા વગર કામ ચાલુ કર્યુ છે.આપણું ટેસ્ટિંગ ચાલુ છે, પણ અમુક લોકોએ તો ફેલ્યરનો સિક્કો મારી દીધો છે. સનસની બનાવવા માટે અમુક લોકો આવું કરી રહ્યા છે. રાજકારણ કરતા લોકો મુદ્દે મારે કોઈ કમેન્ટ નથી કરવી. હું ભારતીય છું માટે મને ગર્વ છે કે મેં વેન્ટિલેટર બનાવ્યું.
લોકોએ જોઈને અને સમજી વિચારીને વિરોધ કરવો જોઈએ. ધમણ ફેઈલ હોવાનું હજુ સુધી એક પણ ડોક્ટરે કહ્યું નથી. ઓર્ડરના કારણે એડવાન્સ પેમેન્ટ આપવામાં આવે છે. 120 કરોડના ઓર્ડરમાં માત્ર 8 કરોડ એડવાન્સ આપવામાં આવ્યા છે.જ્યોતિ CNCના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધમણ-1ને ફેઈલ કરવા માટે અમુક લોકોએ ખોટી મહેનત કરી હતી. અમે કામથી કામ રાખીએ છીએ. અમે આ બધામાં પડવા માગતા નથી. પણ આ તો ચેલેન્જ આવી એટલે સત્ય બહાર આવવું જોઈએ અને લોકો સુધી પહોંચવું જોઈએ.
જ્યોતિ CNCએ ધમણ-3 અંગ સામે આવેલી RTI પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમારૂ ધમણ-3 તમામ ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3 માટે વિવાદો ઉભા કરવામાં આવ્યા હતા પણ આજે તે ફુલી ટ્રાયલમાં પાસ થયું છે. ધમણ-3માં ડોક્ટર મોબાઈલમાંથી ઓપરેટ કરી શકે તેવુ ફિચર્સ એડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ડોક્ટરની હાજરી હતી.હાલમાં 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. રાજકોટ અને મોરબીના ઉદ્યોગમાં તમામ વસ્તુઓ શક્ય છે. આ સાથે જ જણાવ્યું હતું કે, ધમણ-3નો ભાવ અનેક મશીન કરતા 3થી 4 ગણો ઓછો છે.
Read More
- ભાભીએ મને તેમની બહેનપણી બતાવી અને કહ્યું કે આ હવે તારો માલ છે આના જોડ તારે શ-રીર સુખ માણવું પડશે… તને મજા આવે તો રોજ મોકલીશ આને હું…
- આ વેબ સિરીઝ તમે જોઈ કે નહિ… કુંવારી છોકરીઓ વી-યગ્રા ખાઈને આખી બસના છોકરાઓ સાથે માણ્યું શ-રીર સુખ
- જીજાજીનો 5 ઇંચનો જોઈ હું કંટ્રોલના કરી શકી,અને નીકર કાઢીને બે પગ પહોળા કરીને ગોઠવાઈ ગઈ,જીજાજીએ એવો સૉર્ટ માર્યો કે ભાભી
- હું 18 વર્ષની છોકરી છું. હું સોતેલા ભાઈ સાથે શ-રીર સં-બંધ બાંધું છું. એક દિવસ તેને ગ-ર્ભ રાખી દેતા પરિવારને ખબર પડી ગઈ છે…
- કુંવારી છોકરીઓ ઈચ્છે છે કે તેમના પાર્ટનરનો પાર્ટ લાંબો હોય? પાર્ટ કેટલો લાંબો હોય તો વધારે અંદર જાય અને વધારે આનંદ આવે છે?