લુના-25 ક્રેશ: રશિયાનું ચંદ્ર અભિયાન નિષ્ફળ, ભારતે કહ્યું- ચંદ્રયાન-3 ઉતરવા માટે તૈયાર
અવકાશમાં મોકલેલા રશિયાના મિશન મૂનને મોટો આંચકો લાગ્યો છે. ચંદ્રની સપાટી પર ઉતરવા જઈ રહેલું રશિયાનું લુના-25 અનિયંત્રિત ભ્રમણકક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્ર સાથે અથડાયું...