પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થયો છે.ત્યારે આજે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6.45નો વધારો કરીને કુલ કિંમત રૂ.76.98 થઇ છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 80 પૈસા અને 82 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો 6 એપ્રિલની મધરાતથી અમલમાં આવશે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. આ સાથે જ પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પણ ટૂંક સમયમાં 100 રૂપિયાના સ્તરે પહોંચે તેવી શક્યતા છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવને પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ પંપ દરરોજ 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. કિંમતોમાં વધારો થવા છતાં ઈંધણના વેચાણ પર હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી.
Read More
- હું 17 વર્ષની છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે શ-રીર સુખ માણવા માંગે છે પણ મને ડર લાગે છે. મને પણ કરવું ગમે છે. મને સમજાતું નથી કે શું કરું?
- હું એક 22 વર્ષનો યુવાન છું, મારી 30 વર્ષની ભાભી સાથે શ-રીર સં-બંધ છે, મેં તેની સાથે ઘણી વખત પાણી કાઢ્યું છે. પણ હવે
- 2 વર્ષમાં એકની એક કોલેજિયન છોકરી સાથે મજા લીધા બાદ હવે એ છોકરીની બહેનપણીઓ સામેથી બોલાવે છે
- ભાભીનું માદક શ-રીર ટુવાલમાં વીંટળાયેલું હતું, હજુ તો નવા નવા પરણીને આવ્યા હતા એટલે બ્રા પેન્ટીનો નવો સેટ પહેર્યો હતો અને મેં…
- એક દિવસ કોલેજથી છૂટીને હું એના ઘરે અસાઈનમેન્ટ માટે ગઈ હતી,પછી કપડાં કાઢી અને શ-રીર સુખનો સ્વાદ માણીને આવી ગઈ