NavBharat Samay

મોંઘવારીનો માર : ગેસ સિલિન્ડરમાં ફરી 25 રૂપિયાનો વધારો, હવે જાણો કેટલો થયો સિલિન્ડરનો ભાવ

સામાન્ય માણસને મહિનાના પહેલા દિવસે એટલે કે આજથી મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ ફરી એક વખત એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે રાંધણ ગેસના વધતા ભાવોએ લોકોના ઘરનું બજેટ બગાડ્યું છે અને તેના કારણે સામાન્ય જનતા પણ ખૂબ પરેશાન છે.

15 દિવસમાં સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થયું

માત્ર 15 દિવસમાં બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે જણાવી દઈએ કે સબસિડી વગર 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે.ત્યારે 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર 884.5 રૂપિયા થઈ ગયું છે. જ્યારે અગાઉ તે 859.50 રૂપિયા હતું.

Read More

Related posts

Alloy Wheels: એલોય વ્હીલ્સ કારમાં લગાવવાથી ફાયદો થાય છે કે ગેરલાભ? સંપૂર્ણ વિગતો જાણો

mital Patel

આજનું રાશિફળ : આજે માં રવિ રાંદલની કૃપાથી આ રસીના જાતકોને મળશે સારા સમાચાર..ઘરમાં આવશે રિદ્ધિ સિદ્ધિ

mital Patel

ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર, આ રાશિ પર થશે મહેરબાન, જાણો આજનું રાશિફળ

arti Patel