NavBharat Samay

ભારતે કોરોનારસીના 60 કરોડ ડોઝ ખરીદ્યા, અને હાજી વધુ એક અબજ ખરીદશે

વિશ્વના દરેક દેશ સૌથી પહેલા કોરોના રસી મેળવવાની કોશિશ કરી રહ્યા છે.ત્યારે આ ભારતે રસી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને કોરોના રસીના 60 કરોડ ડોઝ ખરીદ્યા છે. જ્યારે પણ રસી બનશે ત્યારે કેન્દ્ર સરકારે એડવાન્સ બુકિંગ કર્યુ છે. કેન્દ્ર સરકારે વધુ એક અબજ ડોઝ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જેથી રસી પૂરતી માત્રામાં મળી રહે.

એડવાન્સ માર્કેટ કમિટમેન્ટના વૈશ્વિક વિશ્લેષણ દરમિયાન આ વાત સામે આવી છે. આ મામલે અમેરિકાએ રસી મામલે સૌથી આગળ છે, 81 મિલિયન ડોઝ નો ઓડૅર આપી ચૂક્યું છે ઘણા ઉચ્ચ અને મધ્યમ આવકવાળા દેશોએ 8 ઓક્ટોબર સુધીમાં લગભગ 380 કરોડ ડોઝ ઓડૅર કર્યાં છે. આ સિવાય બીજા પાંચ કરોડના ડોઝ માટે વાટાઘાટો ચાલી રહી છે. ભારતને સૌથી પહેલાં આ રસી મળશે, કારણ કે ભારત સૌથી મોટું રસી ઉત્પાદક દેશ છે.

જો કોવિડ -19 કેસનો દર નીચે નહીં આવે તો ઇંગ્લેન્ડમાં ગુરુવારથી 2 ડિસેમ્બર સુધીના મહિનાના લોકડાઉનને લંબાવી શકાય છે. યુકેના કેબિનેટના પ્રધાન માઇકલ ગોવે કહ્યું કે અમારે આર દર 1 ની નીચે મેળવવો જરૂરી છે.

Read More

Related posts

અહીં મળી રહી છે 11 હજાર રૂપિયામાં મારુતિ સેલેરિયો…આપે છે 25 kmplની શાનદાર માઈલેજ

nidhi Patel

છૂડાછેડા થયેલ યુવતીને લગ્ન વગર યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,ને પછી……..

Times Team

કોરોનાથી બાળકો રહેશે સુરક્ષિત ! આ બંને રસી ખૂબ અસરકારક સાબિત થઈ છે

mital Patel