સુરતમાં 17 વર્ષની યુવતી 14 વર્ષના કિશોરને ભગાડી ગઈ,અને બાંધ્યા શ-રીર સં-બંધ!

MitalPatel
1 Min Read

સુરતની એક 14 વર્ષની છોકરી અને 17 વર્ષનો છોકરો હાલ આ મુદ્દે ચર્ચામાં આવ્યા છે. ત્યારે 20 દિવસ પહેલા વરાછા વિસ્તારમાંથી 17 વર્ષની સગીરા ગુમ થઈ હતી. ત્યારે તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી ત્યારબાદ સ-ગીરા પોતે ઘરે પરત ફરી હતી. ત્યારે પરિવારના સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણીએ કહ્યું કે તે ફૂટપાથ પર રહેતા સ-ગીર યુવક સાથે ભાગી ગઈ હતી.

હવે પ્રેમની કોઈ સીમા નથી. 10 વર્ષના કિશોરથી લઈને 100 વર્ષના વ્યક્તિ પણ પ્રેમમાં પડે છે. ત્યારે આ પ્રેમ જ્યારે હદ વટાવી જાય ત્યારે ઉહાપોહ થઈ જાય છે. આ સાથે સુરતમાં 17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ. જયારે બંને પરત ફર્યા બાદ યુવતીએ સં-બંધ બાંધ્યો હોવાનું કહી બંનેના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે કિશોરની અટકાયત કરી હતી.

સ-ગીર યુવતીએ પોલીસ સમક્ષ એવો પણ ખુલાસો કર્યો હતો કે તે 14 વર્ષના સ-ગીર યુવક સાથે ભાગી ગઈ હતી. અને બંનેએ ભાગ્યા બાદ શ-રીર સંબંધ પણ બાંધ્યા હતા. આ જાણીને માતા-પિતાના પગ નીચેથી સરકી ગઈ ત્યારબાદ પિતાએ અજાણ્યા આરોપીઓ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરની ધરપકડ કરી છે. તો યુવતીના નિવેદન બાદ હવે તેમાં બ-ળાત્કાર અને પોક્સ એક્ટ હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h