NavBharat Samay

રાજકોટમાં કુંવારી યુવતી માતા બની!:પરિવારના કાકા-ભત્રીજાએ અનેક વખત…….

રાજકોટ નજીક રીબ ગામમાં રહેતી યુવતી પર છેલ્લા નવ મહિના દરમિયાન તેના પરિવારના કાકા અને ભત્રીજા દ્વારા અનેક વખત બ–ત્-કાર ગુજારવામાં આવ્યો હતો. ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં જ્યારે યુવતીએ બાળકને જન્મ આપ્યો ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ જાણ થતા પોલીસ ફરિયાદ કરતાં ગોંડલ તાલુકા પોલીસે યુવતીના પરિવારના કાકા અને ભત્રીજા સામે ગુ-નો નોંધી બંનેની ધરપકડ કરી છે. ત્યારે બાળકનો ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું. બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઈ એમ.જે.પરમારે વધુમાં જણાવ્યું હતું કે ગોંડલમાં એક પ્રસૂતિ ગૃહમાં એક યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસને થતા કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો અને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવતી તેના પરિવારના કાકા સંજય સંગ્રામભાઇ મેવાડા દ્વારા ઘણી વખત રીબ ગામની સીમમાં પશુ ચરાવવા જતા વખતે.

યુવતીના પારિવારિક ભત્રીજા વિશાલ ભુપથ મેવાડાએ એકવાર તેના પરિવારના કાકા સંજય મેવાડાને યુવતી સાથે પ્રેમ સ-બં-ધ બંધાતા જોઈ ગયો હતો તેથી તેણે અન્ય લોકોને આ વિશે જણાવવાની ધ-મ-કી આપી હતી અને તે યુવતી સાથે સ-બં-ધ બાંધ્યો હતો. છેલ્લા 9 મહિના દરમિયાન પરિવારના કાકા અને ભત્રીજાએ યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેની ઉપર ઘણી વખત બ–ત્કાર ગુજાર્યો હતો અને તે ગ-ર્-વતી થઈ હતી. યુવતીને સોમવારે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારે તેમને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ પંથકના રાજકીય નેતાએ ગેરવર્તનની કોઈ ફરિયાદ ન થાય તે માટે ધમપછાડા શરૂ કર્યા હતા અને હોસ્પિટલમાં જઇને બાળકને આજીવન સાચવાની વચન આપીને બાળકીના પરિવારજનોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે આ ઘટના અંગે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહને જાણ કરવામાં આવી હતી, તેમને સત્ય જાહેર કર્યું. ફરિયાદ નોંધવા આદેશ આપ્યો. સોમવારે રાત્રે યુવતીના પરિવારના કાકા અને ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ હતી અને બંનેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Read More

Related posts

LIVE : પ્રણવ મુખર્જીની અંતિમ વિદાય, પાર્થિવદેહને લોધી સ્મશાન ઘાટ લાવવામાં આવ્યા

Times Team

આ રાશિઓના સુખ અને સંપત્તિમાં વધારો થવાના કોઈ સંકેત, કુળદેવીની કૃપાથી નસીબ ખુલશે.

mital Patel

સોનામાં લાલચોળ તેજી બાદ ભાવમાં રૂ.2000નો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel