NavBharat Samay

ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં 1067 નવા કેસ, 1021 દર્દી સાજા થયા,13 દર્દીનાં મોત

નવા 1,067 સંક્રમણના કેસ સામે આવતા હવે કુલ સંક્રમણ પામેલા દર્દીઓનો આંકડો 87,846 થયો છે. હાલ ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 1,277 વ્યક્તિઓ કોરોના સંક્રમિત છે. એટલે કે કુલ વસ્તીના લગભગ એક હજારમાં ભાગની વસ્તીને કોરોનાનું સંક્રમણ થયેલું છે. હાલ રાજ્યમાં કુલ નોંધાયેલા 87,846 કેસોની સામે 14,686 એક્ટિવ કેસ છે જે 16.8 ટકાનું પ્રમાણ દર્શાવે છે.

24 કલાકમાં સુરતમાં 229, અમદાવાદમાં 165, વડોદરામાં 120, જામનગરમાં કોર્પોરેશનમાં 77, રાજકોટમાં 98, ભાવનગરમાં 39, પંચમહાલમાં 27, કચ્છમાં 25, ગીર સોમનાથમાં 20, મોરબીમાં 17, અમરેલીમાં 16, ગાંધીગરમાં જિલ્લામાં 16, બનાસકાઠા, ભરૂચ, મહેસાણામાં 14 કેસ નોંધાયા છે.

સુરતમાં 238, અમદાવાદમાં 163, રાજકોટમાં 93, વડોદરામાં 115, ભાવનગરમાં 93 કેસ નોંધાય છે, જ્યારે કચ્છમાં 30, મહેસાણામાં 20, ગીરસોમનાથમાં 13, પોરબંદરમાં 10, પંચમહાલમાં 44, પાટણમાં 18, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 65, મોરબીમાં 34, સાબરકાંઠામાં 7, આણંદમાં 13, દાહોદમાં 28, ભરૂચમાં 22, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા છે.

Read More

Related posts

ગુજરાતનો આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો, 2000 નંગ કિંમતી ગણાતી ઘોલ માછલીઓની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા

mital Patel

ભારતમાં અહીં વિચિત્ર પ્રચલિત પ્રથાને કારણે મહિલાને દેવર સાથે રાત વિતાવી પડે છે આ કામ બળજબરીપૂર્વક કરવું પડે છે.

mital Patel

કુંવારી છોકરીઓને ગ-ર્ભાવસ્થા વિના બ્રેસ્ટ માંથી દૂધ નીકળવું આ રોગની નિશાની હોઈ શકે છે, જાણો તેના લક્ષણો અને નિવારણ

mital Patel