NavBharat Samay

ગુજરાતમાં રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1056 નવા કેસ, 1138 દર્દી સાજા થયા, 20નાં મોત

કોરોના વાયરસના 1056 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1138 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 20 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 72,120ને પાર પહોંચી ગયો છે.

દેશમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 22.6 લાખને પાર થઈ ગઈ છે. સોમવારે 52 હજાર દર્દી મળ્યાં હતા જે 6 દિવસ પછી 55 હજારથી ઓછા નોંધાયા છે. 24 કલાકમાં 823 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 45,000ને પાર થયો છે. રવિવારે દેશમાં 1,000થી વધુ મોત થયા હતા જે દુનિયામાં અત્યાર સુધીમાં થયેલા સૌથી વધુ મોત છે.

Read More

Related posts

સોનાના ભાવમાં મોટો કડાકો…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

nidhi Patel

ખરીદી કરવા ઘરેથી નીકળેલી બે બહેનપણીઓએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

nidhi Patel

ઘરમાં આ દિશામાં રાખો તિજોરી,ક્યારેય રૂપિયાની તંગી નહિ આવે ,થશો માલામાલ

Times Team